________________
( ૪૧ ) જિનપ્રતિમા પૂજાદિ અધિકારે બીજા દાખલા. ૧ કૃષ્ણ વાસુદેવ શ્રી નેમિનાથને વંદનભક્તિથી આવતી ચેવી
શીમાં અમમ નામે બારમા તીર્થંકર થશે. ૨ સત્યકી વિદ્યાધર જે ઇશ્વર (મહાદેવ) જિનપૂજાથી આવતી
ચોવીશીમાં તેરમા નિષ્કષાય નામે તીર્થકર થશે. ૩ બળદેવ તે (કૃષ્ણના ભાઈ) આવતી વીશીમાં નિપુલાક નામે
ચૌદમા તીર્થંકર થશે. ૪ કૃષ્ણની માતા દેવકીજી આવતી વીશીમાં શ્રી સુવ્રત નામે
અગિયારમા તીર્થકર થશે. ૫ બળદેવની માતા રેહણ આવતી વીશીમાં ચિત્રગુપ્ત નામે
સેળમાં તીર્થકર થશે. ૬. નારદ વિદ્યાધરતે આઠમા) આકાશગામીની વિદ્યાથી શાશ્વતા
અશાશ્વતા એવા અનેક જિનચૈત્યની વંદનભક્તિથી આવતી ચોવીશીમાં મલ્લજિન નામે એકવીસમા તીર્થકર થશે. ૭ રાવણે અષ્ટાપદ તીર્થે જઈ પૂજા અને ભકિતભાવથી તીર્થકર
પદ બાધ્યું. ૮ તે રાવણુ અને લક્ષ્મણ અને ચૌદમા ભવે તીર્થકર થઈ ક્ષે
જશે તે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત રામાયણથી જાણવું. ૯ સ્થવિરા નામે ડોશી વીર પ્રભુને શુદ્ધભાવથી પુષ્પ ચડાવવાથી
સૌધર્મે દેવ થઈ ત્યાંથી મહાવિદેહમાં કનકધ્વજ રાજા થઈ,ચારિત્ર
લેઈ ક્ષે જશે તેવું શ્રેણિકના પૂછવાથી વીર પ્રભુએ કહ્યું છે. ૧૦ ધાતકીખડે રૂકમણિના સુત્રતાદિ આઠે પુત્રે જિનપૂજાથી
મહાશુકે દેવ થઈ પુંડરકીર્ણ નગરીમાં રાજા થઇ ચારિત્ર લઈ
ત્યાંથી મેલે જશે. ૧૧ શ્રીપાલ કુમાર ને મયણસુંદરી આ ભવે શ્રી સિદ્ધચકની
પૂજા ભકિતથી સુખી થયાં તે નવમે ભવે ચારિત્ર લેઈ ક્ષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org