________________
( ૪ ) જશે. આવા અસંખ્ય દાખલા શાસ્ત્રોમાં છે, તે જિનપૂજાભકિતને અપૂર્વ પ્રભાવ છે.
ગઈ ચોવીશી ને આવતી ચોવીશી જિન મેક્ષ,
જેમ ભરતક્ષેત્રમાં ૨૦ તીર્થક સમેતશિખરે સિદ્ધિ વય તેમ ઐરવતક્ષેત્રે ૨૦ તીર્થકરે સુપ્રતિષ્ટ ગિરિને વિષે સિદ્ધિ વર્યા છે.
આવતી ચોવીશીના–પદ્મનાભાદિ વીશ તીર્થકર શ્રી રૈવતગિરિને વિષે મોક્ષે જશે એમ પંડિત શ્રી વીરવિજયકૃત દેવવંદનમાં
વીરવિજયજીકૃત પૂજામાં લખ્યું છે કે દેવદૂષ્ય ઈદ્દે દિયુંરે, રહેશે વર્ષ ચતતીસ નમોઆમ લખ્યું છે તેને અર્થ ઘણું ચાવીશ કરે છે, પણ ચત એટલે ૪૦ અને તીસ એટલે ત્રીશ તે બન્ને મળી ૭૦ વર્ષ થાય એમ જાણવું.
તીર્થકર ચક્રી વિગેરે કયાંના આવ્યા થાય છે. ૧ તીર્થકર, ચકી, વાસુદેવ ને બળદેવ દેવતા,નારકીના નીકળ્યા થાય
પણ મનુષ્ય, તિર્યંચના નહી. ૨ તેમ ચકીઓ પહેલી નરકના, વાસુદેવ, બળદેવ બીજી નરકના,
અને તીર્થકરે ત્રીજી નરકના નીકળ્યા થાય. ૩ ચક્રી ને બળદેવે ચારે પ્રકારના દેવમાંથી થાય. ૪ વૈમાનિક દેવેજ તીર્થકર થાય છે, અને અનુત્તર સિવાય
નાના દેવે વાસુદેવ થાય છે. પ છ ખંડ સાધતાં ચક્રીને તેર અઠ્ઠમ તપ કરવા પડે પણ તીર્થંકર
ચકી હોય તેને નહીં. ૬ દેવતા મરીને દેવતા અને નારકી મરીને નારકી થાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org