________________
( ૩૮
જિનપ્રતિમા અધિકારે સતાવીશ બોલ.
૧ વાભિગમાં વિજયદેવે જિનપ્રતિમા પૂજ્યારે અધિકાર છે. ૨ ભગવતીસૂત્રના વશમા શતકે જંઘારણે જિનપ્રતિમાને
વંદન કર્યાને અધિકાર છે૩ ભગવતીસૂત્રમાં તંગીયા નગરીના શ્રાવકેએ જિનપ્રતિમા પૂજ્યાને અધિકાર છે. ૪ ઉપાશક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે જિનવર ને જિનબિંબ વિના બીજાને વાંદુ-પૂજુ નહિ એ નિયમ કર્યો હતે, તેમ
બીજા નવ માટે જાણી લેવું. ૫ કલ્પસૂત્રમાં સિદ્ધારથરાજાએ જિનપ્રતિમા પૂજ્યાનું કહ્યું છે. ૬ ઊવવાઇસૂત્રમાં ઘણું જિનમંદિરને અધિકાર છે. ૭ ઊનવાઇસૂત્રમાં અંબડ શ્રાવકે જિનપ્રતિમાને વાંધા-પૂજ્યાનો
અધિકાર છે. ૮ જંબૂઢાપપન્નત્તિસૂત્રમાં ચમકદેવતાદિકેએ જિનપુજા કરી કહી છે ૯ નંદીસૂત્રમાં વિશાલનગરીની અંદર શ્રી મુનિસુવ્રતસ્વામીની
મહાપ્રભાવિક છુભ છે. ૧૦ અનુગદ્વારસૂત્રમાં સ્થાપના માનવી કહી છે. ૧૧ આવશ્યકસૂત્રમાં જુદા જુદા અનેક અધિકાર છે. ૧૨ વ્યવહારસૂત્રમાં પ્રથમ ઉદ્દેશે જિનપ્રતિમાની આગળ આલે
ચણા કરવી કહી છે. ૧૩ સંપ્રતિરાજાએ સવાલાખ જિનમંદિરને સવા કોડ જિનપ્રતિમા
ભરાવી તે હાલ મેજુદ છે. ૧૪ અભયકુમારે મેકલેલી બાષભદેવસ્વામીની પ્રતિમાથી આદ્ર
કુમારે, પ્રતિબંધ અને સમ્યક્ત્વ પામી આત્મકલ્યાણ કર્યું. ૧૫ શય્યભવસૂરિ શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિબંધ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org