________________
(૩૩) સંખ્યાત ભાગ તે હીણા, અસંખ્યાત ભાગહીણ;
અનંત તે ભાગ હીણું તેને તે વિચારવા. સંખ્યાત ગુણ હીણા, અસંખ્યાત ગુણ હીણા;
અનંતગુણ મેં ષટસ્થાની તે સંભારવા; ગણધર મહારાજા, તીર્થકર રૂપથી તે,
અનંતા હીણ લલિત શાઍ અવધારવા.
તીર્થકર અનંતા બળના પણ કહેવાય છે તે.
મનહર છંદ. ઘણા માણસને પહોંચે, તેહએક યોદ્ધો જાણે,
બાર દ્ધાઓનું બળ, એક બેલે આપ્યું છે; દશ બેલનું તે બળ, એક અશ્વ માંહિ અને,
બાર અવે પાડે એક, બરાબર દાખ્યું છે; પંદર પાડાનું બળ, એક ગજ માંહે ગયું,
પંચશત ગજે એક, સિંહ સમ ભાખ્યું છે; દ્વિ સહસ સિંહ બળ, એક અષ્ટાપદે એમ,
દશ લાખ અષ્ટાપદે, એક રામે રાખ્યું છે, જેના બેઉ રામ તણું બળ, એક વાસુદેવે અને,
બેઉ વાસુદેવ બળ, એક ચકી જાણવું એક લાખ ચકી જોડે, એક નાગેંદ્રને કહ્યો;
એક ફ્રોડ નાગૅદ્રનું, એક ઇંદ્ર માનવું. એવા અનંતા ઇંદ્રોનું, બળ જિનેશ્વરીતે,
એક ટચલી અંગુળી, અંતરમાં આણવું; જિનેશ્વર બળ જોડે, આવે નહિ કે હેડે,
અંગુઠે મેરૂ મરેડે, લલિત પ્રમાણવું જરા
હીનમાં પ્રથમ અનંતભાગહીન હોય. વૃદ્ધિમાં પ્રથમ સંખ્યાત ગુણવૃદ્ધિ હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org