________________
(૩૨) ભરતક્ષેત્ર વર્તમાન વીશી માતાપિતાની ગતિ.
પિતાની ગતિ-મનહર છંદ. અષભ જિનંદ પિતા નાગકુમારમાં ગયા,
અજિતથી ચંદ્ર સુધી બીજા દેવલેકમાં. સુવિધિથી શાંતિ સુધી આઠ જિનના તે પિતા,
સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં. કુંથુથી તે વીર સુધી જિનવર પિતા તે તે,
મહેંદ્ર નામના ચોથા દાખ્યા દેવલોકમાં. આચારાંગ સૂત્ર અને પ્રવચનસારે દ્વારે, વિર પિતા તે લલિત છેલ્લા દેવલેકમાં ના
માતાની ગતિ–દુહે. અડ જિન માતા મોક્ષમાં, અડની ત્રીજા સ્વર્ગ, અડ જિન માત મહેંદ્રમાં, તે ત્રણ ગતિના વર્ગ.
તીર્થકરના રૂપથી ગણધરાદિના રૂપની સરખામણું.
મનહર છંદ. રૂપમાં ગણધરથી, આહારક શરીરના,
અનંતગુણ છે હીણ, અંતરમાં આણવા; એથી અનુત્તર હીણ, તેથી હણુ વૈવેયક,
દેવલે વાસી વળી, તેથી હણ જાણવા. ભુવનપતિ જોતિષી યાવત વ્યંતર હણ,
અનંત અનંતગુણ, માન્યા તેમ માનવા; તેનાથી ચકવતી તે, અનંત ગુણ છે હીણા,
તેથી વાસુદેવ તેથી, બળદેવ ઠાણવા. ૧ મંડલિક રાય માન્યા, રૂપમાં અનંત હણ,
બાકી સર્વે જીવ સ્થાન, છ પતિત ધારવા,
ational Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org