________________
( ૩૪ ) વર્તમાન ચોવીશ તીર્થકરના ભવ. આદિ તેર શાંતિ બાર, નવ નેમી દશ પાસ, સતાવીશ વિરતિ શેષ, સમતિથી ભવ ખાસ.
તે સર્વે ભવનું નામવાર વર્ણન. ૧ | રૂષભદેવ ૧૩ ભવ ૧ ધના સાર્થવાહ ૨ દેવકુફુ યુગલીયા
૩ સિાધમેં દેવ મહાવિદેહે મહાબલ રાજા ૫ ઈશાને દેવ ૬ મહાવિદેહે વજાદંઘ રાજા ૭ ઉત્તરકુરૂ યુગલીયા ૮ સાધમેં દેવ ૯ કેશવરાજા ૧૦ બારમા દેવલોકે દેવ ૧૧ મહાવિદેહે ચક્રી ૧૨ સર્વાર્થસિદ્ધ દેવ ૧૩
રૂષભદેવ. ૨ | અજિતનાથ ૩ ભવ | વિમળવાહન રાજા, અનુત્તર વિમાને
દેવ, અજિતનાથ. સંભવનાથ ૩ ભવ | વિપુલવાહન રાજા, સર્વાર્થસિદ્ધ દેવ,
સંભવનાથ. અભિનંદન ૩ ભવ મહાબલ રાજા, વિજયે દેવ, અભિનંદન. સુમતિનાથ ૩ ભવ
પુરૂષસિંહ રાજા, વિજયતે દેવ, સુમ
તિનાથ. પદ્મપ્રભ ૩ ભવ | અપરાજીત રાજા, આઠમા શૈવેયકે દેવ,
પપ્રભુ. સુપાર્શ્વનાથ ૩ ભવ નંદિષેણ, મધ્ય ગ્રેવેયકે દેવ, સુપાર્શ્વનાથ. ચંદ્રપ્રભ ૩ ભવ મહાપદ્મ રાજા, વિજયે દેવ, ચંદ્રપ્રભુ. સુવિધિનાથ ૩ ભવ પદ્મરાજા, વિજયે દેવ, સુવિધિનાથ. શીતળનાથ ૩ ભવ પોતર રાજા, પ્રાણતે દેવ, શીતળનાથ. શ્રેયાંસનાથ ૩ ભવ નવગુપ્ત રાજા, શુકે દેવ, શ્રેયાંસનાથ. વાસુપૂજ્ય ૩ ભવ પદ્મોત્તર રાજા, પ્રાણતે દેવ, વાસુપૂજ્ય.
વિમળનાથ ૩ ભવ | પધસેન રાજા, સહસારે દેવ, વિમળનાથ. ૧૪ અનંતનાથ ૩ ભવ ! પદ્મધર રાજા, પ્રાણતે દેવ, અનંતનાથ.
v w ? ? ? ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org