________________
( ૭૦ ) સંઘપતિ સંઘ લેઈને, જાત્રા કરવા જાય;
છરી પાળી શુદ્ધ ભાવથી, અન્ય તે આપજ આય. લેવે શુભ હાવ સુખકારી, ત્રિવિધ તિહાં જઈ ભારી. સે. ૧ છે
વિકમ કુમારપાળ રાય, પેથડ આભૂ પ્યારે;
વસ્તુપાળાદિ વિગેરેના, આવ્યા સંઘ અપાર. શેભા તે સંઘ તણી સારી, વર્ણવી શાસ્ત્ર વિસ્તારી. સે. ને ૨
દરશન ઉત્તમ દેવના, જ્યાં જાવે ત્યાં થાય;
પણ તીર્થે તેને વધુ, પરં ભાવ પ્રગટાય. માટે તે ગણ્યા મનહારી, ઉન્નતિ આત્મની લારી. સે. . ૩
સાધુ સંતને ત્યાં સદા, શુદ્ધ સમાગમ થાય;
વળી વધુ ધમી શ્રાધ વર્ગ, ઉભય અનુ મે દી ય. લેવાશે લાભ ત્યાં ભારી, જપતે તીર્થ જયકારી. સે. એ જ
અસંખ્ય તીર્થો આખીયાં, શાસ્ત્ર મહીં સમજાય;
જવાય ત્યાં જઈ શકે, વળતિ વંદન કરાય. લલિત લખ લાભમાં હારી, ગણ્યાં તે તીર્થો ગુણકારી છે તે છે ૫ છે
મેરી અરજી પ્રભુજી સ્વીકાર કરો–એ દેશી. અરજી અવધારી આજ ઉદ્ધાર કરે, કહું કાંઈક કૃપા કરી કાન ધરે અા છે એ ટેકો છે - કર્મ કૃતિ અતિ કારમી, કૂર કટક તસ છે કહીં,
મેહરાજા મહત મેટે, કહ્યજ કર્મકટક મહ. મહા દુઃખથી હારે ત્યાં થાય મરે– અરજી છે ૧.
જાળ જગ્ને જ્યાં જુવે ત્યાં, પૂરણ મેહે પાથરી
આવી જીવ એમાં પડે, એવીજ યુક્તિ આદરી. એથી ઉદ્ભરવાને આપ ઉર ધરે- અરજી | ૨ | ૧ શક્તિ. ૨ સિદ્ધાચળના થોડાક સંધેનું વર્ણન સિદ્ધાચલના સ્તવનની આદ્યમાં આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org