SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ( ). ખાસ ખટપટથી ખરેખર, બેટ મેં ખાધી ખરી; ખરેજ ખંતવિણ તે ખમી, ખાતરી ખોળી કરી. ખ્યાલ ખેયા પછી જ તે આ ખરે- અરજી ૩ છે ખેર જે જે થઈ ખરી તે, ગુણનિધિ ગણશે નહીં, ભૂલ્યા તેને ભાગ ભુંસી, કાયમી કરશે અહીં. કરે કરૂણુ તે કાંઈ આવે ત –ને અરજી છે ૪ તારક અંતે છે તમેજ, જગત વાત જાહેર છે; સિદ્ધગિરિ શિરે સેહરે, મહાનું મુજ મહેર છે. લક્ષે લાવી લલિતના લાભે કરે- અરજી છે ૫ મેં એકલી વનમેં તડપુ –એ દેશી. આદીશ્વર અવસર પામી, મુજને તાર તાર તાર. આ છે ટેકો છે સિદ્ધાચળ વાસી સ્વામી, અલબેલા અંતરજામી; ખોળે નહિ મુદ્દલ ખામી, એ તુમ કાર કાર કાર છે આ ! ૧ સાહીબ અબ શણે આયે, પૂજે તુમ દર્શન પાસે લાભ લખ લાભ સવા, હૃદયે ધાર ધાર ધાર. આ ર છે મહાદિક સાથે મારો, એનાથી આ૫ ઊગાર; મુજ એ માની હારે, કરશે હાર હાર બહાર છે આ છે રૂછે પહેલાં પિતાનાં તારે, જુદાઈ ન મુજથી ધાર; વીતરાગ દશા વિચારે, કરવા સાર સાર સાર. છે આ જેમ બને તેમ ઝટ તારે, આ વખતે મહારે વારે; ધુર લલિત લાભનું ધારે, બેડો પાર પાર પાર. | આ૦. એ પછે કુકર્મ કામી શું ન કરે છે કુ–એ દેશી. દેવ દર્શનરે કે લાભ કરે. એ દે છે એ ટેકવે છે શત સહસ લખ કોડ ગણેરે, કહો લાભ તે દર્શન કરેલ પૂરણ પ્રેમ ધરે. છે કે દેવ ૧ ૧ પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy