SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધીંગ ધણી તું શિર ધર્યો, સિદ્ધગિરિને સ્વામી; દુષ્ટ દુઃખ થકી તારવા, આ અંતરજામી. છે આ૦ છે ૬ ચાર ગતિએ ચૂરીને, આપે પાંચમી અમને, લલિતને લાભ એથી થશે, તેની શેભા તમને. એ આવે છે ૭ - વાલીડા ચડજો બહારેરે બળવંતા બેલી–એ દેશી. આદિજીન આવી હારેરે, સંકટ સંહરજે, મ્હારા વિણ કેઈ ને તારે, પ્રીતે પરવરજો. આદિ છે એ ટેક જન્મ જરા મર્ણની ફેરી, ઝાઝા તે દુઃખે ઝેરી, વાલા તે મહારાં વેરીરે. .... ... ... | સં૦ | ૧ એ અનંત ભવને નડે, મૂકે નહિ મહારે કેડે, છેડે ન પકડે છેડે રે. ... ... ... સં. મે ૨ નીચ નિંદક જાતિ દેખું, નથી નાથ રહ્યું લેખું, પગની બળતી ન પખુંરે. • • • • સં૦ ૩ માન મોટાઈ સારૂં, મેં સર્વે હારું, અભિમાન અહિં હું ધારું રે. ... ... ... સં૦ | ૪ વિષયી વેગમાં વાહ્યોવિશેષ ત્યાં વિંટાયે, કષાય કરી કૂટાયેરે. ... ... ... એ સં૦ ૫ એથી ઉગરવા હારે, એકે નહિ દેખું આરે, સાચો છે શરણે હારેરે. . . . . સં. મે ૬ સંકટના સર્વે તાપ, કરગરી કહું તે કાપે, શિવસુખડું સત્વર આપેરે. . . . . સં૦ | ૭ સિદ્ધાચળ વાસી સ્વામી, આપ એ અંતરજામી, ખરી લલિતને તે ખામીરે. ... .... આ છે સં૦ | ૮ તીર્થ શ્રીસિદ્ધાચળ રાજે (વા) નમકી જાન બની ભારી—એ દેશી. સેવ શ્રીસિદ્ધાચળ ધારી, નમે નિત્ય નેહ નરનારી. સેવા એ ટેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy