SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) સાખી–ઉદ્ધાર અનંતા ત્યાં હવા, સેળ મેટા શુભધાર, વિમળ વાહન તો છેવટે, પંચમાં આરા પાર, લે ભવિ લળી લળી, ગિરિ ભેટી લ્હાવે છે આ છે ૨ સાખી–પૂર્વ નવાણું પધારીયા, રૂષભ રાયણે છાય, સ્વામીતેહ સિદ્ધગિરિ તણે, પ્રણમું તે જીન પાય, તે ગિરિયે તેહ પ્રભુ, ધીંગ ધ્યાને ધ્યા. છે આ૦ છે ૩ સાખી-આઠ જે જન ઉંચાઈ તસ, પચ્ચાસ મૂલે પ્રમાણે, ઉપર જોજન દશ આખિયે, જેગ માપ તે જાણ, પહેલા પ્રભુ વારે હતું, એ ગિરિવર આવે. છે આ છે ૪ સાખી પૂન્યથી આ ભવ પામી, સાધન તે સવી સાર, દેવ ગુરૂ ધર્મ દિલે ધરી, ભાવે ભજ્યાં ભવ પાર, એને આપ દિલે પછી, નહિ રહેજ પસ્તાવે. . આ છે પણ સાખી–સાધુ અનંત સિદ્ધિપદ વર્યા, તીર્થંચ પાયા તેમ, એકવીશ નામે ઓળખે, પૂરણ હૃદયમાં પ્રેમ, લલિત લાભ લેવા ભલા, ભાવથી તે ભાવો. આ છે ૬ એકવીન સિદ્ધિ વય ના દેજ પસ્તાવો.' (પ્રભાતીયું ) તે દિન કયારે આવશે–એ દેશી. આદિ અનવર આશરે, નીચ દૂખ નિવારે ભવસાગર ભૂલે ભટું, તાત તેહથી તારો. # આ છે ૧ સાહબ સમર્થ તું સહી, મુનિ મળી રહે ચિંતામણિ જ્યાં કર ચડે, ત્યાં હોય નહિ . આ ૨ પરની અબ પરવા નહીં, સાચે મને સ્વામી, એજ આનંદ છે અંગમાં, પ્રત પ્રભુથી જામી. છે આ છે ૩ વિતકની હવે વારતા, માની લેજે હારી; રાગ દ્વેષાદિક રોગની, નાંખે પીડ નિવારી. આ છે ૪ રાડ આ રાંકની સાંભલી, હવે હાથને ઝાલે, ત્રણ રત્ન છે તેમ કને, એવાં મુજને આલે છે આ છે " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy