________________
અજિત દીક્ષિત પંચાણુસહસના કદ્યારે, દશ સહસતે સિવાર, સહસ દશ સંગે અજિતના સિદ્ધ થયા, સેલક પાંચસે પારસુ૨૮ એમ પાંચ કોડે આવી રળ્યા ભલાર, ભરત ભૂપતિ કોડ ભાંખ; નારદ મુનિજી નિશ્ચયે થયા નિર્મલારે, અહીં એકાણું લાખ. સુર૯ વીશ કોડ સાથે સિદ્ધિવર્યાલ પાંડવારે, ભલે ભાખર તે ભાર; સાડ આઠ કોડે શામ પદ્યુમ્ન ખુવારે, દેવકીસુત છ સુસાર સુ૦૧૦ ચઆલીશસે વૈદર્ભી સિદ્ધિ હરીરે, સુકેશળ તે શિવ જાય, પાંત્રીશ સહસ વસુદેવ પ્રથા તરી, પ્રદ્યુમ્ન પ્રીયા પણ પાય. સુ૦૧૧ ચાર હત્યારા નર પર પ્રિયા ફરી રે, દેવદ્રવ્ય ચેરી ખાય; કાર્તક ચિત્રી પૂનમ યાત્રા કરીને, વર્ષ જપ ધ્યાને તરાય.સુ.૧૨ ભગિની ભેગી તરીકે ભકિત મીશેરે, તેવું તીર્થ નહિ કેય; ગ્રહી મુનિ લીગે સિધ્ધા કહીં સિદ્ધશેરે, ભકિતભાવે સુખ જોય સુ૧૩ પશુ પંખી આદિ પણ જશે ને ગયા, કુકટને ચંદ કરાય; ઉદ્ધાર અનંતા સેળ મેટા થયા, પુન્યવંત પુરૂ થાય.સુ-૧૪ દશ કોડ શ્રાધ જમાડે તીર્થે ફરેરે, એક મુનિ દામે એહ; લાભ ઘણે લેખરે એહ ગિરિવરેરે, તેવું આગમે તેહસુ૦૧૫ અન્ય તીર્થોથી એનું ફળ અતિઘણુરે, ક્રોડ ગણું ફળ કહાય; વૃદ્ધિ કપૂર વેગ લલિત વધુ ભાવથીરે, પુરેપુરૂં ફળ પમાય.સુ૦૧૬
આ સખી આવો મને મોતીડે વધાવો–એ દેશી. આ ભવિ આ ગિરિ તીડે વધાવે –મતી ગિરિમતીડે વધાવે એટેક સાખી એંશી જેજન આદ આરે, બી તી સીત્તેર સાઠ,
ચી પચાસ પણ બારને, છડું તે સાતજ હાથ,
ભલી ભાવનાએ ભવી, ગિરિવર ગુણ ગાવે.આ છે ૧ ૧ કારતક સુ. ૧૫ સિદ્ધિ વર્યા. ૨ આસુદ ૧૫ સિદ્ધિ વર્યા. ૩ આસુદ ૧૫ ભારના ડુંગરે સિદ્ધિ વર્યા.
૪ ફાસુદ ૧૩ સિદ્ધિ વર્યા, તેમ રૂષભદેવ ભગવાનના વંશજો અસંખ્યાતા મોક્ષે ગયા. અને બીજા પણ અનંતા છે ત્યાં સિદ્ધિપદને પામ્યા ને પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org