________________
શ્રી તીર્થાધિપતિ-સ્તુતિ.
પૂર્ણાનંદમયં મહદયમાં કેવલ્યચિદમયમ રૂપાતીતમયં સ્વરૂપમણું સ્વાભાવિકીશ્રીમયમ જ્ઞાોતમયં કૃપાસમયે સ્વાદવિદ્યાલયમ શ્રી સિદ્ધાચળ તીર્થરાજમનિણં વંદેહમાદીશ્વરમ છે ૧
- સ્તવન. ( આશાવરી) મહારું મન મેણુંરે શ્રી સિદ્ધાચલેરે—એ દેશી. સુખને સાગર રે સર્વોપરી સુખકરૂપે, શ્રી શત્રુંજય સુખદાય; ભવિજન ભાવે ભેટે ભવ ભયહરૂરે, પામ્યા તે પુન્ય પસાય. સુલ એકેક કાંકરે ત્યાં અનંતા સિદ્ધિ વર્યારે, નમે નામ એકવીશ; રૂષભ પૂર્વ નવાણું રાયણ સમસયર, ફાગણ સુદ આઠમ દશ. સુ૦૨ તીર્થકર તેવીશ ચીયા તે ગિરેરે, તેમ વિના જ નિરધાર; ગિરિવર ગુણ ગણ ભાખ્યા એણું પરેરે, પામું ન કહેતાં પાર. સુ૦૩ દ્રાવિડ વારીખિલ્લ દશ કોડે દાખિયારે, કદંબ કોડથી ખાસ; બે કોડે નિમિર વિનમિ બાહૂબલ થયા રે, સહસ આઠે શિવ વાસ. સુ૦૪ ભરતચક્રી ભાવે પાંચ કોડે સિદ્ધિયારે, પુંડરિક પણ કડ; સત્તર કોડે અજિતસેન સાધી ગયા રે, સમયશા તેર કોડ સુ૦૫ આદિતયશા એક લાખથી શિવ થયારે, શિવ કોડથી શ્રીસાર; કાલીકને થાવાગ્યા સુત સહસે કહ્યારે, સાગર એક ક્રોડે સાર. સુ૬ જાલી મયાલી ઉવયાલી જે ગયા, દમિતારિ ચૌદ હજાર અજિતને શાંતિ ચોમાસું અહિં રહ્યારે, સૂભદ્ર સાતસે ધાર. સુહ૭ ૧ કાસુદ ૧૫ સિદ્ધિ વર્યા. ૪ બાહુબલજીના પુત્ર-બાહુબલજીના ૨ ફાસુદ ૧૦ સિદ્ધિ વર્યા. બીજા પુત્ર, ૧૦૦૮ સાથે મોક્ષે ગયા. ૩ ચૈસુદ ૧૫ સિદ્ધિ વર્યા. ૫ ભરત મહારાજાના પુત્ર.
૬ ( ૧૫૨૫૫૭૭૭ ). સાધુ સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org