SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૫ ) ત્રિભુવનપતિ અને, જયંત સર્વાંસિદ્ધ, ભવતારણને ભેટા, પછી પ્રીચ'કર છે; પુરૂષોત્તમ કયબૂ, લેાહિતાક્ષ મણિકાંત, પ્રત્યક્ષ અસીવિહાર, ગુણુકાકર છે. ગજચંદ્ર જગતર, ને અનંત ગુણુકર, સહેજાનંદ સુમતિ, નાગશ્રેષ્ઠ સાર છે; અભયને ભવ્ય ભાખ્યા, સિદ્ધશેખરતે આખ્યા, અનંતર લેશ દાખ્યા, શ્રેષ્ટ ગિરિધાર છે; છેલ્લુ સિદ્ધાચળધામ, એકસેાને આઠનામ, કશ નિત્ય ગુણગ્રામ, સમજ્યાના સાર છે; શ્રાદ્ધવિધિચેથી સારા, લલિતે કર્યો ઉતારા, મનહરદે મ્હારા ગિરિને જુહાર છે. દન દુભ. પાપી અભવ્ય પુંડરગિરિ, નિરખે ફરસે નહીં; શ્રી ધનેશ્વરસૂરિ કહે, શત્રુજય મહાત્મ્ય મહીં, ભા. ૧-૨ Jain Education International For Private & Personal Use Only પ્ www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy