SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ગુલ-એમ અનંત લીધી તારીરે, સુગુણ નિગુણ નરનારીરે, મુજતા હારી અબ વારીરે, લક્ષ રાખીરે લલિતને લઈલારી. ૫.૫ શ્રી મુનિસુવ્રત જિન-સ્તવન, મિયા મુજને ઘણી જહે-ભટું વિમળ ગિરિરાયા એ દેશી. મુનિસુવ્રત કીજે માયા છો, હું છું દુખિયારે દીન. કરૂણા નજરથી કરે જહે, આપ તે મુજને અદીનકે મેહનગારા હેરાજ મહારા, સાહિબ હું છું શરણે લ્હારા. એ ટેકો ૧ મહારે તું શું મેહની છો, તમે નિસ્નેહી નાથ; બોલાવ્યા બેલ નહીં છો, સુણે નહિ સ્વલ્પતે ગાથકેમેળા ૨ વાલા વિભુ તું શિવ વ જીહા, બાલ આ બહુ તલસાય; સાહિબ તુમ શેભાનહિ જહે, દુનિયે અશુભ દેખાય છે. માત્ર ૩ છે. પ્રભુજી છે સહી જહે, પણ છે ભકિતયે પાસ; નેહ નજરે નિહાળતાં છો, સફળ થાવે સહુ આશકે. મેને ૪ દાયક ન જે તે સમે જીહા, મુજ સમે માગણહાર; જગ જીતે નહિ જડે જહે, કરૂણા કર કીરતાર કે મે છે પણ ગુણ ગાઈશ હું તાહરા છહો, ભકિત ભાવે ભગવાન લલિતને થશે લાભમાં છહે, એનું જ આપને માનકેમેળા ૬ શ્રી નમિજિન–સ્તવન નેક નજર કરે નાથજી–એ દેશી. એક અરજ કરૂં આપને, તમે ટાળે ભવ પરિતાપને કહે. એક એટેક કરે પૂર્ણતે નમિજિન કામના, અરજ અવધારે થઈ એકમના એક દૂર કુકર્મો આઠ એ કેડે પડ્યા, નીચ તેઓ મને ભાભવનડયા એ. મહત મેહની ત્યાં મહીરાણું છે, દુષ્ટ તેનું બહુ આ દબાણ છે જીએ સ્થાચિ સિત્તેર કેડા કેડિ સાગરું, પ્રભુ પાખે ન દુઃખ થાવે પરૂં છએ મેહ મરવાથી સહ સંગે મરે, મેહ મરતાં મુજ કારજ સારે છ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy