________________
( ૧૭ )
સુચિ ક્ષયે યુ' તાડ ક્ષય છે સહી, જતાં મેહજ તેઓ જશે કહીં જી૦એ૦ ખળ મેહનું બહુ મળવાન છે. માન સેનાનિ લાભ પ્રધાન છે જી૦એ૦ ધૂત સામે જો ધરાય ધસ મસે, મુઠી વાળી મેાહ ભાગી જશે જીએ૦ અમને હાજો એ ધર્મજ આશરો, ભાખ્યા ભગવતે ચા ભેદે ખરા જી૦એ૦ દાન શીલ તપ ભાવના ભાવશું, શાંત સંભાવે તસ સમાવશુ જી એ ચા શરણાંતે ચિત્તમાં ચિતારશુ, અહં સિદ્ધ સાડ઼ ધર્મ ધારશું જી૦એ૦ આ અરજી અંતરે ઉતારશેા, લખ્યું લલિત લાભનું ધારશા જીએ
.
શ્રી તેમનાથજિન-સ્તવન
વાલમ વેલારે આવજો (વા) વીર્ જિનવર એમ દિશે—એ દેશી. નમા નેહે નેમ જિષ્ણુને, અરવડચા ભવિક આધારરે. ભમ્યા કેઇ ભમે ભાવ ભકિત વિન, ભાવે ભજે ભવ ભવ પારરે. ન૦ ૧ દ્રવ્ય શુદ્ધ દીવ્ય ભકિત છે સહી, ભલે નહિ હૃદયે જો ભાવરે; લાભ લેવા નહિ લઈ શકે, પૂરા કહ્યો ભાવ પ્રભાવરે. ન૦ ૨ સિદ્ધગામી તે સિદ્ધિ પદ વરે, અભિનેને આવે નહિ હાથરે; ભકતી ભાવે ભવીજન ભજે, સાચા થાય સિદ્ધ સંનાથરે. ન૦ ૩ ભાવ ભલે તેહથી ભવિ ભજો, કરા આપ આત્મ કલ્યાણરે; મનુ જન્મ મહા પુન્યથી મળ્યા, લેવા શુભ શિવસુખ લ્હાણુરે. ન૦ ૪ દશ દ્રષ્ટાંતે દાખિ જિન કહે, દેવ ગુરૂ ધ શુદ્ધ દેહરે; ઉત્તમ કુળ શ્રદ્ધા અને રૂચી, સાથૅક સિદ્ધિ કર સસ્નેહરે. ન૦ ૫ આવ્યા દેહ નહિ એળે કરો, વાર વાર ન મળે. વીરરે; સુતને, ધર્મ ધારિ રધર સમી, સત્ય શાંતિ મળે લાવતાં, પમાય તેથી ભવ
ધીરરે. ન૦ ૬.
સેવા સદા શિવાદેવિ બુદ્ધિ વૃદ્ધિ એશ કપૂર લેખે લલિત લખ્યુ
૧ તાડની ટાય. ૨ લશ્કર. ૩ સેનાપતિ.
લા. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
સુખકારરે; પારરે, ન૦ ૭
www.jainelibrary.org