________________
કાજળથી કાળ પ્રણામ છે માહરારે, કૃત્યે કાળાં કાંઈ વિશેષ; દુષ્ટતા શું દાખું અતિશય આપનેરે, લાગે ધર્મ રંગ નહીં લેશ. વી.૩ વધુ દુષ્ટ જાણું વાલા વિસારશે રે, બાજી એથી બગડી જાય; વિષધર વાલા ઈશ્વર અંગે ધરે રે, તેથી હું શું તસ થાય. સ્વી૪ વર્ષ જુ વરસી કરસણ સિંચરે, ખાઈ જળ ગંગા શુધ ખાસ; તેમ મુજ તારે આ ચર્ણ એવા થકીરે, અરિહા આવી પુરશે આશ.સ્વ.૫ અરજિન આ અરજ અવધારીનેરે, તે કરવા સેવક લેમ, જન્મ જરા મર્ણ લલિતનાં ટાળીનેરે, તાર્યા અન્યને તારે તેમાં સ્વી.
શ્રી મલ્લીજિન-સ્તવન.
મહેતાજીરે શું મહી મૂલ બતાવું છે એ દેશી. મલ્લી જિનજીરે અરજી મુજ ઉર ધારે, ભૂલ્યા ભવ પાર ઉતારે; આવે નહીં આપ વિના ભવ આરે, એક આશરે છે પ્રભુ તારો. ખુલ-કહીં કાળ ચક ફૂઠારરે, સૂક્ષમ બાદર સહ્યો મારે, " પાડું દુઃખના પોકારે રે, અવધારીરે આપદથી ઉગારે. ભૂ.૧ જીવ નિરે ચુલશી લાખ જૂતાણે, એક નિ અનંત અથડાણે બહુ ભમિથેરે બાકી ન એક ઠેકાણ, કૃર કમ વશેજ ફૂટાણે, અલ-દેવ પણે લેભે દબાણેરે, માનવે માને મરાણે રે;
તીર્થંચ માયા તણાણેરે, કોધ કરવેરે ની માંહિ નખાણ. એ. ૨ ખરી એપેરે ભવે ભવની ગઈ ખાલી, ચારિત્ર લીધાં ગયાં ચાલી; માપ માપ્યુંરે મૂર્ખ મેં ઊંધી પાલી, ઘણી ખોટ ખરે ઘર ઘાલી, ગુલ–કરી કષાયે બહુ કાલીરે, વૃત્તિ પણ વિષયજ વાલીરે,
મિથ્યાત રહ્યો મૂઢ હાલીરે, સ્વલ્પ શ્રદ્ધા વળી હશેનહિ હાલી.ચા.૩ પુન્ય સંચયરે પુજે કાંઈ કમાયે, નદી ઘેલ ન્યાય નિસરાયે; દેહ દુર્લભરે દશ દ્રષ્ટાંતે હું પાયે, એ અવટી અર્ધ પંથ આયે. ઝુલ-સુદેવ ગુરૂ ધર્મ સુહાયેરે, ઉત્તમ કુલ ક્ષેત્ર ઉપાયેરે,
શ્રદ્ધા શ્રત શ્રવણ કરાયેરે, તુર્ત તારે જગ જમાને આયે. ન. ૪ વાલા જીરે વિનતી સુણ આ હારી, પરં પંથે મેળવે ધારી; શણુગતરે સ્વામી સહી હું છું હારી, તેથી તે તાતજી તારી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org