SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) આ વેળા અહીં આપની, ઓથ અમને છે અતિ; આશરે આધાર હારે, તું ગતિ પ્રભુ તું મતિ. લાભ લલિત લાભ લલચાઈ રહ્યો, ... ... દેવ છે હાલાપ શ્રી કુંથુ જિનસ્તવન, માતા માદેવીના નંદ છે એ દેશી. સેવશું શિવપુરીને સંત (૨) આણે દુઃખને અંત; સંત શુભ સત્વર સેવે છે સંત શુભ છે સંત શુભ છે આણે છે સં૦ | 1 ટેક. કામિત પૂરક કુંથ જિનવર, ગુણી ગજપુર રાય; સૂરતાત સિરિમાતા સહે, લંછન છાગ લેખાય. સેવ.૧ અંગે પંચતીશ ધનુષ આયું, સહસ પંચાણું પાય; વૈશાખ વદ ચૌદશે જન્મ તુમ, સુદ પડવે શિવ થાય. સેવાર સાહિબ જઇ તું શિવ વચ્ચે, આસ્તિક અહિં અથડાય; સાતરાજ છેટું છે સ્વામી, ભાગે ભેળું થવાય. સેવાસ આપને સેવક હશે અનંતા, આપ છો હારે એક આપ વિણ નહિ અવરને જાચું, તેવી માહરે ટેક. સેવા એક છે રાગી એક અરાગી, એ અણજુગતું કામ; એક પખે નેહ નભે નાથ તે, મહા વધે તેમ મામ. સેવાપ કૃપાવંત તું કૃપાપાત્ર હું, પૂરણ કરે પસાય. લખ્યું આપ લલિતને તે, ભૂખ ભ ભાવ જાય. સેવાદ શ્રી અરજિન–સ્તવન. (પ્રભાતી-આશાવરી) મૂલડે છે ! એ દેશી. અથવા-કર્મ પરીક્ષા કરણ કુંવર ચોરે. છે સ્વીકારે સ્વામી વાલા કરૂં વિનતિરે, આપ છે અનાથના નાથ; તરણ તારણ અશર્ણ શર્ણ આપણેરે, છછ સાચા શિવપુર સાથ. સ્વ.૧ કરૂણકર છે આ દીન દાસનારે, એમ અંતરના બે આધાર; દયા દિલ દાખે રાખે લાજ રાંકનીરે, પામું તેથી દુઃખને પાર. સ્વી રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy