SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચારમાં દાન પાંચ ભેદે ચિંતવ્યું રે, શીલ નવાડે સમજે શુધ; તપ બાહ્ય અંતર બાર ભેદે તપેરે, ભાવે ભાવે ચે ભલી બુધ. ધ.૨ ક્ષમા નમ્રતા સરળ સંતેષ ધરીરે, તપ સંયમ સત્ય શૈચ સાર; અકિંચન બ્રહ્મચર્ય એહ દશ થયા રે, અન્ય અસંખ્ય આગમે વિચારધ૩ દયા મૂળ ધર્મકલ્પનું દાખીયું રે, શાખા ચ દશડાળ ફળ મુક્તિ; સંવર સલીલે વૃક્ષ સદા સીંચરે, ભવ્ય ભાવે તે મેળવી યુક્તિ. ધ. ૪ ધર્મ જિનવર ધન્ય હારા ધર્મને રે, સદા સેવે એહ નરનાર; સુખ સંપત્તિ શિવસુખ મેળવે રે, જગમાં ધર્મોજ જય જયકાર. ધ.૫ સંસાર સાગરે સહિ ધર્મ નાવછેરે, વળી મેક્ષ વરવા વિમાન, એમજ એ ધર્મ છે અતી સુખકરૂ રે, સેવે સાશ્વતું સુખ નિદાન. ધ. ૬. મને એ ધર્મ મળ્યો પૂન્યથી અહીંરે, સિધ્યાં સઘળાં વાંછિત કાજ; લલિત તે ધર્મ સવી લેખે થશે રે, બેશ બાનાની રહે લાજ. ધ.૭ શ્રી શાંતિજિન-સ્તવન મેરી અરજી પ્રભુજી સ્વીકાર કરે છે એ દેશી. દેવ દર્શન વિના દાવ હારી ગયે, હારે જન્મ મરણ ફેર જારી રહ્યો. અર્ચા ન કીધી આપની, પ્રેમથી પ્રભુજી કદા, સેવા કરી સંસારની, તન અને ધનથી સદા. વધુ વ૬ શું વિભુ વધુ દુઃખી થયે, . . દેવ છે મહાકાલ મેં વિષય વિષ પીધું વધુ, કૂર કષા કરી કહીં; આપ વાફ અમૃતનું જરા, પાન પણ કીધું નહીં. હાર્યો હતભાગી રસ્તે ન હાથ રહ્યો, ... ... ... દેવ છે મહાપાર ફૂકર્મ મેં કીધા ઘણ, પર નિંદાદિ પાપે પી; સવને નહીં સુધર્યો, ચુ કૂવરતને ચડી. બુદ્ધી બગી કે શું હું બેભાન થયે, . . . દેવ પ મહાભાર મહા કષ્ટ વારક માહરે, તરણ તારણ તું ધણી, અંતરે મુજને આપને, લેજે ગણી લેજે ગણું. શાંતિ શાંતિ કરે તવ ભરે ભયે, હેવ ન્હાવાઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy