SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સાખી–સાધી તેહ મચણા શ્રીપાળે, રાવણે રાખે રંગ; એમ અનંતા શાસ્ત્રોયે આખ્યા, પૂજ્ય ભકિત પ્રસંગ; લાભ લલિત લેવા, શુભ જિન સેવા, મીઠા પાત્ર સુ૫ શ્રી શિતળજિન–સ્તવન શહેરને સુબે ક્યારે આવશે રે–એ દેશી. શિતળ નંદશિતળતા કરે, દાઝ છું કાળના દાહરે. આનંદરાયશિ૦ નિર્ભય કરશે નીચ કાળથી શુભ દેઈ શિવ નાહરે. જી શિલા ૧ એજ કાળ ચક્રોયે આથડારે, પામું ન એહને પારરે. જીવાશિ વેશ વિટંબના વળી વળી, કુટુંબ કબિલાને કારણે જીવાશિના ૨ રેતા કુટુંબ કહીં રાખીયાંરે, એકે એક સેવ્યાં દ્વારરે. છાશિના સર્વે સ્થાન માંહે ફરી વરે, લેષ ન લેવા સારરે. જીવાશિ ૩ પૂજે આ ભવમાં પામી રે, ભેટ હું ભલી ભગવંતરે જીવાશિના સહી શિવપૂરનીજ સડકમાંરે, રહાયે થશે આપ સંતરે. જીવાશિ ૪ આપે અનંત ને તારીયા, મહત કરી તે શું હેરરે. જી શિલા તે મહેર કરો અને તાતછરે, લલિત ને લીલા લહેરશે. જીવાશિ ૫ શ્રી શ્રેયાંસજિન-રતવન, જગજીવન જગ વાલ છે એ દેશી શ્રેયાંસ શ્રેય કરે સદા, અમને એહની આશ લાલરે; નિરાશ દાસ નહીં કરે, વાલા છું આપ વિશ્વાસ લાલરે. શ્રેના દાયક જાણું દાખીએ, આપ અમને અમાપ લાલરે; કરૂણા કરે કીરીટ છે, કરણથી દુઃખ કાપ લાલરે. છેવાર ત્રણ રત્નને આપિ તમે, મૂકાવાને ભવ માર લાલરે; ભવ ભયથી ભૂલે ભટું, એથી કરે ઉદ્ધાર લાલરે. શ્રેમા૩ ખોટ ખજાને નહીં પડે, સેવકનું સરે કામ લાલરે; કુંજર મુખથી કણ પડે, કીડી કુટુંબ આરામ લાલરે. પારો ૪ આપે માગુંજ એટલું, દારિદ્ર દૂર સવિ જાય લાલ, કરો પૂરી તે કામના, લેખે લલિતનું થાય લાલરે. બાપ ૧ બખ્તર. ૨ કલ્યાણ ૩ મુકુટ સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy