SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) શ્રી વાસુપૂજ્ય જિન-સ્તવન. એક દિન પુંડરિક ગણધર રે લાલ ! એ દેશી. ગપતિ જિન તુમ જાપશુ'રે લાલ, તરશુ ભવ જલ તીર ભયવારીરે; વાસન વંદિત વાસુપૂજયજીરે લાલ, ભાંગશે ભવ જંજીર દીલધારીરેાજ૦ અરિહા અ એહ માહરીરે લાલ, જાણા જિન આપ જેહ પીડ મ્હારીરે; નિંગાદે બહુ દુઃખ નહિ મારેલાલ, સૂક્ષ્મ બાદર સહિ તેહ દુઃખકારીરે ાજ॰ સ્થાવર સ્થિતિનુ શું કહુ'રે લાલ, પામુ ન કહેતાં પાર બહુ ભારીરે; વિગલે દ્ર વશમાં ત્યાં વળીરે લાલ, વેઠ્યાં દુઃખ વારોવાર પાકારીને ૫જ॰ વળી નરકે વધુ વેદનારે લાલ, તેત્રીશ સાગર ત્યાંહી છે નઠારી રે; તી``ચે ભુખ તરસ ત્રાસનીરે લાલ, વધખધ વિચ્છેદ યાંહી કષ્ટકારીરાજ૰ દેવે મરણુ દુ:ખ મટકું રે લાલ, લાભના ન મટે લેશ જેહ ભારી રે; નર ભવે વેશ નવા નવા રે લાલ, સર્યું નહિ ત્યાં પણ શેષ ગયેા હારીરેજ૦ એમ અનત કાળ આથડ્યોરે લાલ, અનુકુળ ચોગ આ વાર શુભકારીરે; જન્મ જરાઢિ ટાળી આપશેરેલાલ, લલિતને લાભ શ્રીકાર દયાધારીશાજ શ્રી વિમળજિન સ્તવન જગપતિ નાયક નેમિ જિષ્ણુદ- એ દેશી જગપતિ વિમળનાથ જિનરાજ, વિમળ કરેને વેગે વિભુ; જગપતિ મળ મૂતરાદિની કાય, પરિહરવા કહું છું. પ્રભુ, જા ૧ જગપતિ ઉપજ અશુચિથી થાય, અશુચિ મહિ` અવટાય છે; જગપતિ ઉંધા મસ્તક એહુ માંહી, નવ મહિના ત્યાં ન્હાય છે. ાજા ૨ જગપતિ રતાતી સાંયેા ના ત્રાસ, અઠવીશ કાડના છે અહીં; જગપતિ પ્રસવ થતાં નહીં પાર, મરણુનું ગણ્યું તે મહીં. રાજના ૩ જગપતિ રાગ સાગનું જ રહેઠાણુ, રામ રામ પુણા એ બે રહ્યા; જગપતિ પણ છે સત નવાણુ એમ, છ ચે પણ અધિકા કહ્યાં રાજના ૪ જગપતિ આ દુ:ખ અનતીરે વાર, ભાગ્યાં ભવા ભવમાં ફરી; જગપતિ નહિ આપ જાણુની ખાર, તારા તેહથી કર ધરી. ાજના પ્ ૧-ઇંદ્ર, ૨-તપાવેલી, ૩-૫૬૭૯૯૬૪૫ થી અધિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy