________________
(૪૯) સપડાઈ સંસારમાં ખૂબ ખૂ, જન્મ જરા મરણે જીત્યો ગતિ ચાર ગોટાળે ગુ, તેમાં થઈ તલ્લીન. એ ચંદ્ર છે ૨ છે ફરી ચેરાશી ફેરમાં ક્રૂર ફંદ, વિષય કષાયના વંદે કુડ કૂકર્મોના કુછ દે, રાગ દ્વેષે લીન. એ ચંદ્ર છે ૩. અનંત કાળથી આથો ભવ મારે, આપ વિના કેણ ઉગારે; એ નહિ આપ જાણુની બારે, પૂરા છે પ્રવીણ. ચંદ્ર છે ૪ અવધારી આ વિનતી હારે આવે, દયા દુઃખીની દીલ લાવે; દુઃખ દાવાનળથી બચાવે, છું આપ આધીન છે. ચંદ્ર છે ૫ આધીન હું આપ આશરે કાંઈ આપે, ભવ ભયની ભીડને કાપ સ્થિર ઠામ લલિતને સ્થાપે, એમ કરે અદીન. ચંદ્ર ૬
શ્રી સુવિધિજિન–સ્તવન
રે રે કુમતિના રાગી- એ દેશી. સુવિધી જિન સેવા, મીઠા એ મેવા, પાવે તે લે ભવપાર.
દેવાધિ તેહ દેવા, તેની તે સેવા, મીઠા એ મેવા. પાવેસુ સાખી–આઠ સત્તર એકવીશ નવાણું, પૂજાના બહુ પ્રકાર;
અષ્ટ પ્રકાર અંતરગત એમાં, સર્વમાં તેહ શ્રીકાર; હાય હમે હેવા, સ્વામીની સેવા, મીઠા એ મેવા. પા. સુ. ૧ સાખી–જળ ચંદન ને કુસુમ જાતી, ધુપ દીપ કર ધાર;
અક્ષત નૈવેદ્ય અને ફળની, એમ છે અષ્ટ પ્રકાર લક્ષે તભેદ લેવા, સાચી તે સેવા, મીઠાપા. સુ. ૨ સાખી–અંગ પૂજા આપ વિશ્વ વિદ્યારે, અગ્રણી પૂન્ય અપાર;
ભાવ ભકિત તે મેક્ષ મેળાવે, તેવાજ ત્રણને ધાર; કહ્યા પ્રકારે કેવા, સમજી લે સેવા, મીઠા પા. સુ૩ સાખી–ભકિતના પાંચ ભેદ ભાખ્યા, પૂજન આણ પળાય;
રિકથી રક્ષા મહોત્સવ યાત્રા-સેવામાં ભકિત સમાય; ખરી હેય જે ખેવા, વિધિ વરેવા, મીઠાપા. સુ. ૪ ૧ દેવદ્રવ્ય રક્ષણ.
લા, ૧-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org