________________
( ૪૮ ) સાખી–મધ્ય જળ મુજ નાવ, આમ તેમ અથડાય;
- આપ સરીખા આશરે, બચવું તેજ બચાય. તેમાં શરણું ભવાબ્ધિનું સાચું તમે, લક્ષે લેશે લલિતસુનેહ નમે.
આવી આવા સમે, કરો બહારરે, ને .... ... પદ્માપ
શ્રી સુપાર્વજિન-સ્તવન.
રાગ આશાવરી ના રે ગુણ રસિયા છે એ દેશી. શ્રી સુપાસ જિન સુખ કરૂ, જપશું તે જિનરાજ રે શિવરસિયા. માત પૃથ્વી કુખ મનેહરૂ રે, પિતા પ્રતિષ્ઠિત રાજ; રે શિવવો ૧ શિવ વસિયા મુજ મનવસિયારે, દીલ વસિયા જિનરાજ, રે શિવના એટેક વાલા સાત રાજે વસ્યા રે, અવગણી અમને આપ; રે શિવ પર પ્રીતિ ને પાળશે રે, દેશે ન દીલથી થાપ. રે શિવ છે ૨ રાગ ધરે જે રાગી થઈ રે, ન ઘટે ધરે નિરાગ; રે શિવ વિલખે વધુ વિભુ તે તહીં રે, વાલા ધ વિરાગ. રે શિ૦ છે ૩ નિરાગી તુંમશું તે નહીં રે, પ્રીત એકાંગી ષિાય રે શિવ તે પછી અંતર ગુજ તહીં રે, કહે છે કેમ કહેવાય. રે શિવ છે ૪ સાહિબ સમરથ તું ધણી રે, અમ તરવાને આજ; રે શિ. તાર્યા અને તારે તે ગણી રે, રાખી આ રંકની લાજ. જે શિ૦ મે ૨ અંતર રાખ્યા વિણ અહીં રે, આવી મળે એક વાર રે શિ. લેખે લલિતનું તવ સહી રે, જિન નામે જયકાર. રે શિ૦ છે ૬
શ્રી ચંદ્રપ્રભુજિન–સ્તવન તીર્થની આશાતના નવિ કરીયે- એ દેશી. ચંદ્રપ્રભુ મુજ વિનતી ચિત્ત ધારે, ચિત્ત ધારે ચિત્ત ધારે. દુઃખ દારિદ્ર દૂર નિવારે, દુખીયારે દીન. આ ચંદ્ર છે ૧એ ટેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org