________________
(૪૭ ) કરે કેડ કસી સુ કરણી, શતે કરણી છે ભવ તરણ, શ૦ શિવસુખ મેળવવા સાચું રે, શ૦ કાંઈ રાખીશું ન કાચું રે. શાક ખરી ખેપ ન જાવે ખાલીરે, શો જસ જે પ્રભુ હાથે ઝાલી. શ૦. વિસા મને બહુ વેળારે, શ૦ વળે વેળા વળવા ભેળારે, શાપ સાચા સજજનનું શરણું રે, શો તે તાજું છે ભવ તરણુંરેશ૦ લેશું અનુપમ એ લ્હાણી રે, શ૦ ઉરે લલિતને ઉજાણી. શાપ
શ્રી પ્રદ્મપ્રભુજિન–સ્તવન
ધીમા ધીમા ચાલો હારા પ્રાણ રે. એ દેશી પદ્મ પ્રભુજી પ્રાણ આધારરે, વહાલ ધરી વાલાજી વિનવીયે અમે.
દુઃખે સર્વે સમે, તેણી વાર છે પદ્મ છે એ ટેકવે છે સાખી-શરદ પૂનમ સમ મુખડું, કાયા રક્ત કહાય;
અષ્ટમી ચંદ ક્યું એપતું, ભલુંજ ભાલ ગણાય. શુદ્ધ સુગંધી મય શરીર તમે, શ્વાસ અંક જ સમો સુસમે વમે.
સ્વામી તેવે સમે, સુશ્રીકારે છે પદ્મ છે . ... ૧ સાખી-સમવસરણ સૂરવર રચે, બિરાજે પર્ષદ બાર;
વાણી પાંત્રીશ ગુણ વિસ્તરે, ચોમુખ જિન એ ચાર. સમજે આપ ભાષા સહ તેણે સમે, અતિશય ચોતીશ અનુક્રમે.
જેગે આવી જમે, હારા સારરે આપવો ... . ાર સાખી–આહાર નિહાર અદશ્ય છે, નિશ્રય નિર્મળ કાય;
રેગ સેગ તે નવ રહ્યા, મન રાગાદિ મૂકાય. પ્રસ્વેદ અંગે જરી પણ ન જમે, દુગ્ધ ટૂલ્ય રૂધિરાદિ દેવે નમે,
તમને તેવે સમે, રાખી કારરે, પાછો . . ૩ સાખી–અષ્ટ પ્રતિહારો આપને, જગ વંદન જિન રાય
દયા તણા દાતાર છે, સેવકની કરો સહાય. કહીં કાળ ચક્રથી એ ભુલ ભમે, દુઃખ દેહગ દુષ્ટ તે દ્વેષે દમે. - વલ્પ નહીં સમે, તે નિવારરે, પદ્મ ... .. ૪
અને આવી જ છે ગાજિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org