SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) શ્રી અભિનંદન જિન સ્તવન રાગ ગુર્જરી છે મનડું કીમહી ન બાજે હોટ છે એ દેશી. અભિનંદન છે અમારી, અરજ એક–અભિ૦ છે સ્વામી તે લે સ્વીકારી, અરજ એક–અભિ૦ છે એ ટેક પહેલા આપણે મળી પરસ્પર, કેલિ જે કરતા કેડે; પ્રભુજી થયા તમે પરં પદધર, સંસાર મુજને ન છેડે. અર૦ અભિ૦૧ નેહ હારે નહિ નાથ નિવારે, માની આ મુજ હારે; દીન દુખીયારે દાસ ઉગારે, સ્વામી બિરૂદ સંભારે. અા અવાર હારે તે તું મેટે મહેશ્વર, આપે ત્યાં રાખે અંતર પ્રેમ હોય ત્યાં શાને પટંતર, પાળે પ્રેમ પરમેશ્વર. અગાઅવાસ આપ તે અન્ય અનંતને તારે, વાત ન હારી વિચારે તેને તારે મુજને વિસારે, ન્યાય ત્યારે પ્રભુ હારે. અગાઅ ૪ રાગી હું તું રાગે નિરાગી, લગની તુમશું લાગી; સાહિબ લલિત કરે સદ્ભાગી, વાલા વિભુ વડભાગી. એ અગાએ પાપ શ્રી સુમતિજિન-સ્તવન સિદ્ધાચળ શિખરે દીવો રે–આદીબા એ દેશા. શુભ ભવ સાગરમાં કરશુ રે, શરણું સુમતિ જિનવરનું તેહથી ભવ જળધિ તરશું રે, શરણું એ ટેક.. કરૂણા રસને તે કરે, શ૦ ભવિ ભકિત ભાવથી વંદેરે શરુ એણે જીવ અનંતા તાર્યારે, શ૦ અપરાધી પણ ઉગાર્યા રે. શબાન બૂડતાને તે પ્રભુ બેલી રે, શ૦ વાંછિત પૂરક તે વેલી રે, શ. દુઃખ મુખ દેખીને નાસેરે, શ૦ દિવ્ય આનંદ દશે થાશેરે. શાર ભલે ભવ કર્યો છે કેડીરે, શ૦ અબ ચિંતા એની થોડી શા ગઈ તે ગઈ તે ન ગણવીરે, શ૦ ભુલ્યા ત્યાંથી ફરી ભણવીરે. શાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy