SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ( 1 ) ચારે ગતિમાં ઘણુંએ ચુંથા, ગુલ્ય ઘણું ત્યાં ગુંથાઈ ગયે; લાખ ચોરાશી નિ લેપાઈ, ભમી ભવાબ્ધિ ભ્રમિત ભર્ણ પાદુકાન કામિની કંચન કોધાદિક કરે, અવટાઈ અંજાઈ અંધ થયે છું; આશા પિપાસાની અભિલાષા, વિરમું ન વાંસે વાંસે વહ્યો છું. દુગાર એવાજ દુઃખમાં અનંતા ભવથી, મોહે મૂર્ખ ત્યાં મુંઝાઈ રહ્યો છું; શ્રેયાંસજિન ગ્રહી શરણું લ્હારૂં, લલિત લેખે નિશ્ચિત થયે છું. મારૂ શ્રી વાસુપૂજય જિન-સ્તવન. કીને દેખા અહેમેરા સ્વામી. છે એ દેશી. વાસુપૂજ્ય જિન મુજને હાલા, જાણે માત જયાના લાલારેવાળાએ ટેકો વસુપૂજ્ય પિતા ચંપા નિવાસી, દેહ સિત્તેર ચાપ દયાલારે. આવા લખ તેર વર્ષ આયુ લેખું, લંછન મહીષ વણે લાલારે આવો ૧ કુંભરાશી કુમાર પદવી, લગ્ન કર્યું પ્રભુ લટકાળારે. આ વાવ સુભૂમાદિક છાસઠ ગણધર, યક્ષકુમાર ચંડા વાલાશે. છે વાટ છે ૨ સુદ અશાળ ચોદશે સિધ્યા, કાઉસગ્ગ ધ્યાન કૃપાલારે. છે વાટ છે પ્રથમ પારણું ખીરનું પાયા, વંશ ઈફવાગ છેગેરે. વા૦ ૩ અડમાસ એકવીશ દી ગર્ભે, ભાગ્ય વશ ભેટયા મયા લારે. વાવ છે ભવ ભય ભંજન નાથ નિરંજન, ભલા ભેદે લલિતના વાલા. પાવાવા ૪ શ્રી વિમળજિન-સ્તવન. ઘેલી મને કીધી શ્રીનંદજીના નંદે-એ દેશી. એવું તે સાચે વિમળ જિનેશ્વર સ્વામી, અલબેલે એ છે અઘહર અંતરજામી છે સેટ છે ટેક. વાલ વેગે ભવિજન દુખડાંને વારે, આણે છે એતે ઝટ ભવ સાયર આરે; બેલી બુડતાને તે બાંહ્ય ધરી તારે... .................. સે. ૧ ૧ ૧ ધનુષ, ૨ પ્રેમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy