SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) સાચી સહિ સુવિધિ તણી સેવા, મેળવવા મેક્ષ તણું મેવા; હવે શુભ હમેશની હેવા–જિત છે ૧ છે. સંવર જળ ધ્યાન ચંદન સારૂ, પચાચાર પુષ્પ પ્રમળ ખારૂં; ધૂપ ગુણ અનુમોદન ધારૂ–જિ. ૨ છે આત્મરૂચી મૃગમદ છે એમાં, સ્વસ્તિક કરે શ્રદ્ધાને તેમાં જીવદયા જાણે તેરણ જેમાં–જિ છે ૩ છે મિથ્યા મૂળ લલિત દે કહા, વાવી રૂડી સમકિતની વાડ; ભાવે કર ભક્તિ ભલી દહી–જિ૦ | ૪ | શ્રી શિતલ જિન-સ્તવન, ખતરા દૂર કરના દૂર કરનારું છે એ દેશી. એ શિતળજિન શરણારે જિનશરણા, દીલક મિટ ગયા ડરના. શિ. ચિત્ત ચાહી કરૂં ચરણેકી સેવા, ફિર ન હવે ભવ ફરના.શિ ભાવ ભક્તિસે મિલે ભવ્ય મેવા, કૃત્યે દુષ્ટ તળું મેં કરના. શિ૦૧ ધર્મ ધ્યાનસે સ્થિર ચિત્ત ધ્યાવું, તબ સુલભ હોય ભવતરના. શિ. પુન્યદાઈ એસા ભેગ કબ પાવું, જલદી જન્મ જરા હરના. શિ૦૨ દયાવંત હેતે દયા કુછ દાખે, કાટે કષ્ટ એ સબ કીંકરના. શિ. લેશ લાજ આજ લલિતકી રાખે, ઠીક હવે શિવપુર કરના. શિ૩ શ્રી શ્રેયાંસ જિન–સ્તવન, કહું શું નશીબે દુઃખીયો કીધે છે– એ દેશી. દુષ્ટ કર્મો કરી દબાઈ ગયો છું, હાર્યો ઘણું ને હેરાન થયે છું. એ ટેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy