SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) શ્રી સુપાર્શ્વ જિન–સ્તવન દીઠી દીઠી જગત ગુરૂદેવ –મૂરતી, એ દેશી. ધારી ધારી જોઈ મેં ધારી છે, મૂરતી મન મોહનગારી- એ ટેક. સપ્તમ જિનવર છે સુખકારી, શાંત સુધારસ છે છબી ન્યારી, ન્યારી ન્યારી સુપાર્શ્વ જિન તારી હે–મૂડ છે ધાવે છે ? ધર્મ ધુરંધર ધીર હું ધારું, તારક બિરૂદ તાતજી ત્યારું; હારૂં હારું તું અતિ ઉપકારી છે–મૂડ ને ધાવે છે ૨ જ્ઞાની ધ્યાની તું દયાળુ દાતા, સ્વામી સમર્પો ભવિજન શાતા; શાતા શાતા લલિત કરે સારી હે– મૂળ ધાવે છે ૩ શ્રી ચંદ્રપ્રભુ જિન–સ્તવન. પ્રભુ હું કરૂં પ્રણામ પાપ પૂજ હશે–એ દેશી. ચાહી ચંદ્ર પ્રભુ ભકિત સહુ ચિત્ત ધરે, દેખે દુનિયામાં એ ખરેખર દેવ ખરે; પ્રેમે સહુ પૂજન કરે-ધ્યાન દરરોજ ધરે-(૨)જય જય જય જય ચા૦૧ ભાવ ભકિતયે ભવ ભીડ ભાગી જશે, સુખ સંપત્તિ સર્વે સાનુકૂળ થશે; રગેરગ ભક્તિરસે-બેટાઈ દૂર ખસે-(૨) જય જય જય જય. ચાવાર મેલ્યું અહપદ રાવણે ભક્તિ મિસે, વધુ શાસ્ત્રોમાં ખરી ખુબી ભાવ વિશે; લેખી લલિત નિશ્ચ-ભાવીથા ભક્તિવિષે (૨) જય જય જય જય.ચા૦૩ શ્રી સુવિધિ જિન-સ્તવન. બહેને તમે ભાવ સહિત ભણ–એ દેશી. જિનંદ સુખ પૂજ્યે મળ્યું જોવા, ખરે મળીયે વખ્ત પાપ છેવા–જિ. . ટેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy