________________
( 38 ) શ્રી સુમતિજિન-સ્તવન
માન માયાના કરનારા રે જરી જેને—એ દેશી. સુખકારી સવેળા સુધારીરે, તથા તારી ઉધારી ત્યાં ધારી; ભીડ ભારી નિવારે ભય વારીરે, દિલ ધારી દાતારી તમારી. સુહાએ ટેક પંચેંદ્રિ પરવશે પીડતે પ્રીતે, મેહ માયાવી મતિ હારી; આપ આણાની અ૫ જે યારી, ગર્વે મેં નહીં ગણકારી. તેથી ૧ ભાન વિના ભવભવમાં ભટક, સ્થિતિ શક નહિ સુધારી, પીડ પૂરણ ચાર ગતિમાં પામી, પાપી હું રડતે પોકારીરે. તેથી મે ૨ દુખીની દયા દીલે લાવી દયાળુ, બિરૂદ જે બાપુ સંભારી; લક્ષમાં લેઈ ઝટ તારે લલિતને, સુમતિજી અરજ સ્વીકારી. તેથીમાં ૩
પદ્મપ્રભુ જિન–સ્તવન. રાજુલ પિકારે નેમ પશુ બાના હવાએ દેશી છે પદ્મ પ્રભુજી આ અરજી અવધારે સહી,
હારે માનીને પાર ઉતારે સહી. છે પદ્મ છે એ ટેક પચેટ્રીમાં પ્રાર-વેવિશ વિષયે તાર-બસે બાવન વિકાર;
મહતું ખાધે ત્યાં માર-મહા દુખ મહીં– પદ્મ. હાલ ૧ કૂર કષાયિ કારભેદ સેળને ભાર–એથી દુઃખ અપાર;
ચૂકી ચડી તે લાર-ચોરાશી ચહી–ના પદ્મ પામ્યા૨ મહ તૃષ્ણાને માર–ગુ તેમાં ગમાર–ખરે થાવું ખુવાર;
અબ આવી આ વાર–ઉગારે અહીં–ના પદ્મ છે હા૩ એક હારે આધાર-સહી લલિતને સાર-તુહી તારણહાર; રાખે હૃદયમાં ધાર–વિસારે નહીં–ના પદ્મ છે હા. ૪ ભા. ૧-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org