SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) મહાપ મહા માહણ નિર્ધામક મહટે, જડેન જોતાં જેને જગતમાં જેટલું તેમજ વિહુ લેકમાં તે વિનાજ ટેટે .. સે૨ તારકનામ ધરાવે તેથી તાત તારે, આવ્યું આજ લલિતને અર્જદાર વારે; સિધ્ધ આપી શેરે કાજ સેવેલા સુધારે ... સેત્ર છે ૩ શ્રી અનંતજિન-સ્તવન. નિસાર તેરે નખરે, નાજે અદાપે નિસાર–-એ દેશી. સાહિબ તુમ શરણે, આવી ઉભે છું આવાર. શા છે એ ટેક ચાર ચેરે હારી કેડે પડયા છે, વેગે વારે કરી વ્હાર; હાર બહાર તું. લૂંટી લેવે જ્ઞાન ધ્યાન ખજાને, આવી નિવારે આવાર. વાર વાર તું ૧ મહરિપુ શિરે મહા મતવાલે, પિચું ને તેથી હું પાર પાર પારતું ઘેરે ઘાલી તે બેઠે ગેઝારે, તૃષ્ણા તે પે ચાલે માર માર મારવ તું. ૨ વિષય બૃહ રચના છે વિશેષે, સપડાવે તેનાજ સ્વાર, સ્વાર સ્વાર. તું દુઃખે દુઃખી દાસ આવી બચાવ, આપને જ એક આધાર. ધાર ધાર તું ૩ ઉપકાર બુદ્ધિથી તે ઉદ્ધરશે, કરૂણા કરી કરતાર તાર તારવ તું લલિતને ભવ લેખે આ કરશે, કહું ને પછી કોઈ વાર. વાર વાર તું ૦ ૩ શ્રી ધર્મજિન-સ્તવન કઈ દુધ ભે દીલ રંગી, ખીલા શાણું ઉમંગીરે-કેઈ એ દેશ. | ભજે ધર્મ જિનંદને ભાવે, ભ ભવનું દુખડું જવેરે. ભ૦ સાખી–સુખ નહિ આ સંસારમાં, ખચીત દુઃખની ખાણ માની સાચું મન વિષે, કરેને આત્મ કલ્યાણરે. સંસારનું સુખ દુખાવે, હરગતિ દુઃખ અપાવેરે. ભ૦ ૧ સાખી–પ્રભુ પૂજાથી જાય છે, જાલિમ દુખ જંજાળ; પ્રભુ પૂજાથી થાય છે, રિદ્ધિ સિદ્ધિ રસાળરે. અહિ ચિત્ત પ્રસન્ન જે હાવે, ભલીભકિત ભાવથી ભાવે. ભ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy