________________
(૨૫ ) પૂરા જ્ઞાનને પામીરે, મેહી થયા મેવાશી, બીજાઓને બાંટેરે, સહી તવ શાબાશી; શિવ સુખડું સ્વામી, મને સહી મળવાનું, જશ લેવાને જાશેરે, પછી પસ્તાવાનું. ૫ અ ૪છે માથે આપે છે હારેરે, પરની શું પરવા, આપના છું આધારે, કષ્ટ દૂર કરવા, સુખ શાંતિ અનેરે, કરે કઈ રીતેથી, દયા આપ મ્યું દાખીરે, પારેવાની પ્રતેિથી. અવે છે પ વધુ કાંઈ વદાયુંરે, વિતક દુઃખ વશે, છોરૂ સમ એ જાણજે, મુજને માફ થશે; જેગ મળીયે ઈરે, અરજ એ ઉચારી, લાજ લલિતની રાખે રે, સદા શરણે તારી. ૫ અ છે ૬ છે
શ્રી કુંથુજિન સ્તવન મહારું મન મોહ્યું રે (અથવા) પંથડે નિહાળું રે—એ દેશી. બાળપણ બેલી બાળ બેલે રહેશે, શુભ સ્નેહ તુમ સંગાત; કરૂણ કર છે તેથી કીંકર કહેરે, વાલા વિતકની વાત. એ બા ! ૧ દીનાનાથ દાની દયાળુ દીનમણિરે, છે સેવક શીર તાજ; બૂડતાના બેલી બાળ બચાવરે, ગિરવા ગરીબ નિવાજી છે બાર છે ૨ ભવ ભવ ભટકું છું ભૂંડા હાલથી, કૂર કૃત્યને છે કાર; દયા દીલ દાખે દુખીયારા દાસનીરે, મટવા મહાદુઃખ માર. છે બા૩ સુખમાં સુખાઈ સહુ જને સંભવેરે, દુઃખે કે નહિં દે દાદ; વિનવું છું વાલા વેગે દુઃખ વારે, બેલુ બળે ન બકવાદ. બાપ ૪ ગિર આ ગા રાય ગજપુરને રે, આવી પરેજી આશ; શુભ સૂરપિતા શ્રીરાણી માતનારે, મૂકે નહિ મુજ નિરાશ. બ. ૫ કુંથુ જિન વાલા કાલાવાલા કરૂ, આપ આતમ આધાર; નેહ ધરી નિત્યે લલિત વિનયે નમેરે, પિચાવે ભવજળ પાર. એ બા ! ૬
ભા. ૧-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org