SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬ ) શ્રી અરજિત સ્તવન. સિદ્ધાર્થના રૅ નંદન વિનવું એ—દેશી. અર જિનવરછરે અરજી સાંભળેા, આ ભવ ત્હારા આધાર; ભવજળ તારક ધારક તું ભલા, તું કરૂણા કીરતાર. ૫ અ૦ા ૧ અનંત અનતા ભવાબ્ધિ આથડી, પામ્યા નહિ તસ પાર; મહા મધ્ય સાગર મ્હારી નાવડી, પાચા પ્રભુ પાર. ॥ અ॰ ॥ ૨ ખડક ખરામાં વિષય કષાયનાં, ઠામ ઠામ બહુ થાય; ઉપશમશે તે આવે આપના, નિવિશ્વને નીસરાય, ॥ અ૦૫૩ પથ વચ્ચે હું... પ્રભુ તુમ આશરે, દુઃખ સિવ થાવાને દૂર; મનવાંચ્છિત મુજ કારજ જો સરે, ઉગ્યા પૂન્ય અક્રૂર. ૫ અ॰ ॥ ૪ અલખેલા અખ વ્હારે આવીને, હેતે ઝાલેાજી હાથ; લખ્યુ લધે લલિતનું` લાવીને, નિશ્ચિત કરશે નાથ. ૫ અ૦ ૫ શ્રી મહલીજિન સ્તવન. આવે! આવા જસાદાના કંત—એ દેશી. મને વહાલા છે મલ્ટી જીણુ ં, દીલે વધુ દાનારે; અમ અંતરે એના આનંદ, સહી નહિ છાનારે, દીન ઉદ્ધારક તે દેવ, સેવા કરૂ' સાચીરે; દયા દીલમાં છે અહમેવ, કાંઇ નહિ કાચીરે. મને ૫૧ એવું જાણીને હું આજ, આપ ભણી આશરે; વાત વિતક કહેવા કાજ, આપ્યા છે. ઉલ્લાસેરે, જોયા નિરાગી જિનરાજ, રહ્યો હું તારાગીરે; એવાથીજ મ્હારે આજ, લગન શુભ લાગીરે. એકપક્ષી એવી જે પ્રીત, નિભાવશેાનાણીરે; શાખાશી મળે સુરીત, ઘણી ગુણ ખાણીરે, ઝાડું' રાગ દ્વેષનું જોર, ચારા જગે ચ્હાવારે; હાર્ચો કીધ હરાયું ઢાર, માંડયા હુ` મુ`ઝાવારે, કરી મૂકાયા કાળા કેર, ગતિમાં ગાથાબ્યારે વાળ્યુ વૈરીયે કયાંનું વેર, ભવામાં ભમાવ્યેાર, Jain Education International For Private & Personal Use Only | મ॰ ॥ ૨ ॥ મા ૩ www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy