SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) આ વેળા અલબેલા હારે આવજે, જાવે જેહથી જન્મ જરાદિ જાળ જે; દયાળુ દીલ દાની દયા દીલમાં ધરી, સાહિબ સત્વર લે શુભ સંભાળ જે. ૦ ૪ તારકપણું તુમ તણુંરે સાંભળી તાતજી, આ હું આશે એહ થકી પ્રાણેશ જે; ધીંગ ધણી શિર ધાર્યો ધર્મ નિણંદ તું, તાર્યા અન્ય તેમ તારે કાપી કલેશ જે. એસ. | ૫ છે નાશને છુટેરે નાથ નહીં પાલવે, ભેદ ભાવ નહિ રાખે હવે ભગવાન જે; કહું કેડે કરગરીઆ કષ્ટો કાપીને, ઝટ ફરકાવે લલિત જીત નિશાન જે. પે સે. ૬ શ્રી શાંતિજિન-સ્તવન, મનમંદિર આવે – એ દેશી. અલબેલા આ વેળારે, સેવક હાય કરે, મેળવી શુભ મેળારે, દુઃખને દૂર કરે; ભવદુઃખે ભમું છું, તેથી કહું તુજને, મ્હારા જે તારકરે, મળશે કયાં મુજને. અ૦ ૧ શાંતિ સુખ દાતારે, શાંતિજિન સુરા છે, પ્રેમે પર ઉપકારેરે, પ્રવિણને પૂરા છે, જગમાં તુમ રે, જોતાં ન કેઈ જડે, બીજાથી શું બનશેરે, મીંઢળ બાંધ્યું મડે. છે અને ૨ પરાકાષ્ટ જ પૂરેરે, અર્ધ પંથ આ છું, એવા અર્ધાજ બાકીરે, રસ્તે રોકાયે છું; સાત રાજનું છેટુરે, મને ઝટ મેળવે, ભેદ ભાવને ભૂલીરે, બીજું નહિ બેલા. છે અને ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy