________________
(૨૩) ભકત વચ્છલ ભગવંત છે, કરશે મહેર કૃપાળજી; દીને દ્ધારક દુઃખમાં તમે, દાખ્યા દેવ દયાળજી. ૫ ૫૦ ૨ પૂરણ જ્ઞાને પ્રવિણ છે, સમ્યક દર્શને શુદ્ધજી; ચારિત્ર ચેખું ચીર આપનું, કરિયે કર્મોથી યુદ્ધજી. . ૫૦ ૩ ! ભવ ભવને ભય વારવા, સાચા સૂરતરૂ કંદજી; આપે અનંતા ઊદ્ધારીયા, આપી પરમ આનંદજી. . ૫૦ ૪ તેને તાર્યા તેમ તારવા, છછ સમર્થ આપજી; છતાં અબ મન સાથી રહ્યા, આપ એક ન જવાબજી છે ૫૦ છે જ છે એમજ અમને ન પાલવે, અંતર મોટી છે આશજી; જોગ આ એળે જાય તે, નકકી થવાય નિરાશજી. છે પ૦ ૬ છે ધીંગ ધણી તું મેં શિર ધર્યો, પરવા પરની ન લેશજી; સ્વામી એ લલિતને સુધારજો, કાળે બગડેલે કેશછે. જે ૫૦ છે ૭૫
શ્રી ધર્મજિન-સ્તવન, પ્રીતડલી બંધાણીરે અજિત જિર્ણદર્શ—એ દેશી. છે સેદાગર સુખનારે સાચા સાહિબા, આપ છે મારા અંતરના આધાર; પૂરણ પ્રેમથી લાગી તારી પ્રીતડી, ગુણવંતા નહિ ગોઠે ઘરમાં લગારજે. મેં સે ૧ છે ગુણીજન ગુણ ગણથી મન ઘેલું થયું, તન મન મમ તલ્લીન થયું મહારાજ જે આધાર છે ભવ ભયમાં અમને આપને, કૃપા કરીને કરશે કીંકર કાજ જે. એસ. ૨ સૃષ્ટિમાં સર્વોત્તમ સ્વામી છે તમે, સહી છે સાચા આ સેવક શિરતાજ જે; તરણ તારણ હું જાણું છું તમને ખરા, રહેમ કરી આ અંકની રાખો લાજ જે. સેમ ૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org