________________
= ૧૨૬=
૪૦ સામાન્ય કુસંપના પરિણામે મુશળવું દૃષ્ટાંત
રાગ ઉપરને. કુસંપથી કઇઆ વધશે બહ, વધશે રાગ ને દ્વેષ ધર્મદીપક ઝાંખે પડે જેથી, દુઃખી બનાવે દેશરે.
કુસંપ કે કદિએ કરશો નહી– ૧ છે એ ટેક કુસંપ મૂળ કંકાસનું દાખ્યું, મૂળ મુદ્રનું જાહેર કુળનું મૂળ કાઢે કદિ તે તે, દુઃખ દાવાનળ થાવેરે. કુ૨ ઠાકરે એમ સ્ત્રીને સૂચવ્યું, જગ જશ મારે ગવાયરે; એમાં અરધે અંશ તે મારે, સ્ત્રી કહે સ્વામી ગણાયરે. કુ. ૩ એમ અને અન્ય બેલ બેલતાં, વાદે ચડીયાં વિશેષરે; વાસર કહીં વિતાવી વનિતા, વળતી તે કાઢયે વેષરે. કુ. ૪ ગઢવી ઘેડું લઈને આવ્ય, બાઈ દીયે બહુ માન રે, બેશણ બેશતે દીધું બેસણું, જાણે મહાન મેમાન રે. કુલ ૫ જમણ પીરસ્યું, બહુ બહુ જાતી, બેઠા બાજોઠ હાઈવે મૂક્યું મુશળ એક દ્વારે આવી, પૂછડ્યા પરૂપે બાઈરે. કુ. ૬ સત્તર એજ મુશળથી સંહરીયા, અઢારમાં છે આપણે આવ્યા કયાં અમ આંગણે આજે, પૂરા તમારા પાપરે. કુ. ૭ માત કહું છું માહરી તુજને, બાઈ તું મુજને બચાવરે બાઈ કહે જે જીવવું હોય તે, જલદીજ અહીંથી જાવરે. કુ. ૮ ગયે ઘડે ચડી તે ગઢવે, આવ્યો પતિ એહ વાર કહે પતિ તે ગઢ ગયે કયાં, બાઈ બેલી તે વારરે. કુ૯ મુ એ ગઢ નહીંજ માનવ, જરી ન જમીયે તેહરે; માગ્યું મુશળ મારા પીયરનું, આપ્યું ન જાયે એહરે. કુ. ૧૦ મુવું મુશળ જા માનની તારૂં, કહો દીયું દશ કરાય સુશળ માટે શું રીસચૅ એને, નાહકજ નિંદા થાયરે. કુ. ૧૧ ઘરણી કહે ઘી ચડી જા, આપે મુશળ જઈ એહરે; ના હું તે કહેતી નથી સ્વામી, રાજી રાખેને તેહરે. કુ૧૨ ચડ્યો ચડપ ઘેડીપર ચાલે, ગયે ગઢવાની લારે જે ગઢવા આ મુશળ ધ્યે આપું, ઉચરે એમ ઉચ્ચારે છે. કુo ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org