________________
=૧૨૭= ગરીબાઈ ઘણું દાખી ગઢવે, જેડ્યા જુકતે બે હાથ; માબાપ અબ મારે નહિ મુજને, હું છું આપ અનાથરે. કુ. ૧૪ આતે કાંઈ ઉલટુજ દીસે છે, ભામિનીને કાંઈ ભેદરે; સેગન ખાઈ સમજાવી સારે, લાવ્યા સંગે સખેદરે. કુ. ૧૫ જમાડી જુગતે બહુજ રીઝવી, વિગતે વિદાયજ કીધરે; પછી પૂછે પત્ની પ્રત્યે પ્રેમ, વિગતે કહે ખરી વિધરે. કુ. ૧૬ તે દિવસે તમે કહ્યું તેહનું, કરી બતાવ્યું આ કામરે, ગઢવી તે ગામ ગયે હેત તે, નિંદાત કેવું નામ. કુ. ૧૭ સ્વામી સાર લલિત સમ સહુ, કરી એ વાત કબૂલરે તમે પણ સુણ કરે નહી તેવી, જાણી જોઈને ભૂલશે. કુલ ૧૮
૪૧ ઠગડી ભત્રીજા વહુએ તે હું જાણું છું.
વૈશાખ વનમાં વસ્યાએ દેશી. પૂછે વાત પાપડતણી, કહે કાકીજી તેહ, સાંભળી સહુ વહુજી વદે, જાણું હું જુકિત એહ. મે ૧ એમ પૂછી સહુ સાંભળી, દાખે જાણને ડેળ; છેક પાપડ સુક્યા સુધી ચાલ્યું પલે પોલ. છે ૨ પછી કાકી પાકાં થયાં, પૂછ્યાં પરૂપે એમ; પાપડ પાકી કેઠીમાં, ત્યાં તું ભજે તેમ. . ૩ પાણ તાંબાના પાત્રમાં, વિણ બેલે વહુ લાવ, તેમાં પાણી તે નાંખીને, ધીંગુ ઢાંકણ છાવ. ૪ સાત દિવસ તક સામટું, ઊઘાડે નહિ એહ; પછી ઊઘાડી પાપડે, વાવર વહુ તેહ. ૫ વિદે વહુજ જાણું સવી, ગઈ હું બેલી ઘેર; કહી કાકી તે કામની, સઘળી સાચવી પર. . ૬ ગંધાઈ ગયું એથે દીને, પતિયે પુછ્યું તે તહીં, મરેલ ઉંદર આદિની, આવે છે ગંધ અહીં. ૭ ૧ ચાલાકી-જુકિત. ર ઘણું મહેનતે. ૩ તા. ૪ ઢાંક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org