SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૦૬ = જોઈ જોઇ લ્યેા જગના ખાવા—એ દેશી. નાટક આ દુનિયાનુ ન્યારૂ, બધે ચાલ્યુ. ઐયા ખારૂં. ના॰ એ ટેક દૂનિતા- ઊપકાર કરતા તે ઉપર, અપકારે અંધારૂં. સારૂં નરસુ સર્વે સરખું, વિવેક કર્યાં છે વારૂ; ફાઈને—વિવેક કર્યાં છે વારૂ, નીતિ છેાડી ચાહે નઠારૂ, પરન્તુ લાગે સહુને પ્યારૂં, માન્યું ખાટું મ્હારૂં મ્હારું; ખરૂ ખેલ્યું લાગતુ ખારૂં, કરે ન વાયુ" કરતા હાર્યું. ના૦ (૨) ૧ સ્વાતા કુટુંબ કબિલા સગાં સ્નેહી, સ્વાથી મળીયાં સારાં, ગરજે સા જન ઘરનાં થાવે, પછી કરે લાખારાં; રહે નહિ-પછી કરે પાખારૂં, આવે આપ સ્વાર્થે ધાર્યાં, માન્યા નાહક તેને મ્હારાં, તે તેા જણાય તુંથી ન્યારાં; જીરા દુ:ખતણા એ ખારાં, અંતે જાવાં છે. અણધાર્યા’. ના૦ (૨) ૨ પિતા પુત્ર માતપિતાએ કામ જ મેથ્યુ', પુત્રા વહીવટ પાળે, ખેલ્યા પછી તે ખરજ વાગ્યા, કહ્યું કાંઈ નહિ ચાલે; કાઇનુ’-કહ્યું કાંઇ નહિ ચાલે, પુત્રા વચન એક નહિ પાળે, મરજી મુજબ તે મ્હાલે, અન્ન પાણી કેઇ નહિ આલે; ગડદા પાટુ વખતે ઘાલે, આખી ઊમરભર સાલે. ના૦ (૨) ૩ સાસુ વહુ સાસુ શાણી ડાહી છે પણુ, વહુ જે વખતે આવી, ડહાપણ ત્યાંથી પડે પડખામાં, વહુ વધી ગઇ ફાવી; જલદી-વહુ વધી ગઈ ફાવી, કર્યાં કથ હાથની ચાવી, મરજી માફ્ક મરડાવી, ભાભી દે ભાન ભૂલાવી; બહુ ઘરનાં મેશ મનાવી, ક્રુસીયા નહિ જાવે ફાવી. ના૦ (૨) ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy