SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૦૭ = દંપતીમરદ છતાં પણ મોહે મુઝ, તેથી તેહનું ફાવ્યું, પછી પતિને કરવું પડતું, ભામિની મન ભાવ્યું; ગમે તે–ભામિની મન ભાવ્યું, એના અંતર જે જે આવ્યું, મરજી મુજબ તેહ કરાવ્યું, ભલે ભાઈને તે નહિ ફાવ્યું; કાન પકી તુરત કરાવ્યું, અને કર્મો કરવું આવ્યું. ના, (૨) ૫ વાણ્યાવણુક થઈ વરસ્યા ન સીધું, ધર્મધ્યાન નહિ કરતા, પાપ સર્વેમાં નંબર પહેલે, અનાચાર આચરતા; હરદમ-અનાચાર આચરતા, દિલે દયા દાનથી ડરતા, કર્માદાન પંદરે કરતા, પાપારંભી પેટને ભરતા ફંદી ફેલ કરીને ફરતા, કમેં ખેટાં ટલાં કરતા. ના. (૨) ૬ ત્યાગપણું– સાધુ થઈ શું સાધન કીધું, લેગ્યે મુડયું લારી, તે સર્વે વાંધા પડતાં, કેય કષાયે ભારી, હરદમ-ધ કષાય ભારી, બેટી ખટપટ નહિ વારી, આહાર વસ્ત્રાદિકે યારી, ધર્મધ્યાન દયા નહિ ધારી, ઉત્સવે રહ્યા ઉચારી, વિનયાદિક શુદ્ધિ વારી. ના. (૨) ૭ બ્રાહ્મણું– બ્રહ્મપણું તે બ્રાહ્મણ ભૂલી, ભિક્ષા વરતે ભળીયા, ખેતીકારે કહીં ખંતીલા, બારમા ખાવા બળીયા; લાજે ન બારમા ખાવા બળીયા, કન્યાવિક્રયથી કળીયા, સાટે પરણ્યા સાંભળીયા, વળી અભક્ષ ખાવા વળીયા, લેભે લલિત થઈ ગળીયા, ધર્મોથી અવળા ઢળીયા. ના. (૨) ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy