________________
= ૧૫=
દાખે વૈરાગીને ડાળ, પૂઠે ચાલે લિપિલ,
નહિ કે શુદ્ધિ બધી છે નાલાયકી (૨) દેખી, પાપી૬ પ્રજા પી ચાલ્યા રાજા, મૂકી દીધી સર્વે માઝા.
રેજ રેયત એથી રીબાયબી (૨) દેખી પાપી૭ આવી અંધાધુની ચાલે, પડવું લેકેને શું પાલે,
ખોટ એથી લલિત ખવાયબી (૨) દેખી પાપી ૮
૧૪ દુનિયાની બીજી અજાયબી.
રાગ ઉપરને. એવી કેને કહું આ અજાયબી, ઠામ ઠામે તે લેકમાં થાયબી.
એવી છે એ ટેક પાણી જીવતાં કે ન પાય, મરણે મેટું દુખ મનાય;
લચપચા લાડુ પેઠે થાયબી. (૨) એવી ઠામ છે ? ગાળે કાઢી ગાવે ગીત, એથી થાવે ન અપ્રીત;
મીઠી વાણી તેઓની મનાયબી. (૨) એવી ઠામ છે ૨ પાપી પુત્ર એવા પાક્યા, બેલ બાપના ઉથાપ્યા
ચૂકી સસરા કહેણે ચલાયબી. (૨) એવી ઠામ છે ૩ વહથી કામે ન વરતાય, કામે સાસુજી. કૂટાય
શિખ દેતાં તે સામી થાયબી. (૨) એવી. ઠામ૪ શાળી સાલે પહેરી જાય, પણ બહેની ન પિષાય;
સુતી માણે શેઠાણી સ્વાયબી. (૨) એવી ઠામ. ૫ ચાલે દુનિયે ઊંધે ચાલ, ચેતી ચાલે સે કે ચાલ;
ખતા નહિ તે લલિત ખવાયબી. (૨) એવી ઠામ છે ૬
૧૫ દુનિયાદારીનું વિચિત્ર નાટક,
નાટકીયા નાટક મહિં, વિચિત્ર ભજવે વેશ,
નાટકથી ન્યારું લખું, મૈયા બારૂ બેશ. ૧ ભા. ૪-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org