SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૪ છે નહિ એની શ, ભૂખ ન સમજ્ગ્યા મ, નથી કાંઇ સુતકે ન્હાયારે, સુધા૦ ૫ નાટક સિનેમે નાદ, પળ પણ નહિં પ્રમાદ, આવકના આંક ન પાયા,પૈસા ખરચી પસ્તાયારે. સુધા૦ ૬ સુધારા એને સમજશેા નહિં, કુધારાના તે કોઠાર, કરો ને કાંઇક વિચાર, લાખ્યા તે લાભ સવાચારે. સુધા૦ ૭ સત્ય વાચા સુસ્નેહ, સાચા સુધારા તેહ, ગુણીજન તેહ ગણાયારે. સુધા॰ ૮ દેખી ખીજાતુ ન જાવા દેરાઇ, ભૂલ્યાના ભાગ ભૂંસાયા, સજ્જનતા સભ્યતા સરતન, સરળતા સાદાઇ તેમ શાંતિ, લલિત જો તે ગુણા લાયા, મૂર્ચ્છ મુડાવે કે રાખે અરધી, દેખા દેખી જોઈ ડાળ કરાયા, પૂછે તે ન પિતા મરાયે, વળી વચ્ચેા વધુ વિશ્વ વિષેએ, અહાનીશ એમાં માચી રહ્યા તે, ૧૩ દુનિયાની અજાયમી. દુરાચણે દુનિયા વળી, લેાકેા ત્યાં લેપાય, અજામખી એની અતી, દુનિયામાં દેખાય, કાકા આ તે કેવી અજાયખી—એ દેશી. દેખી દુનિયામાં કેવી અજાયખી, પાપી પ્રચે પામે છે રહાયખી. દેખી એ ટેક૦ ઝાઝી કન્યા જેઆ વ્હાય, પૂરા પૈસા તેથી પાય, કરતા સાટાં ને ફુલીના ગણાયમી (૨) દેખી પાપી ૧ દગા કરી મેળે દામ, હુકે રહેવાનું હરામ, સાચા થાવાને સાગન ખાયખી ( ૨ ) દેખી પાપી ૨ ઝાઝાં રાખે સાથી ઝેર, કુડા વરતાવી દે કેર, જીવ જોખમ એથી બ્હારાયખી (૨) દેખી પાપી ૩ સાતે વ્યસનમાં સૂર, ભર્યા ભૂંડાપેથી પૂર, છાપાં ટીલાં સધ્યા કરે ન્હાયખી (૨) દેખી પાપી ૪ દેવ ગુરૂ દાને દૂર, ધર્માંધ્યાન જ્ઞાને ક્રૂર, ડાળ ઊપરથી ધર્માં દેખાયબી (૨) દેખી પાપી પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy