SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૦૩= વેપારીઓ વેપારે વળગી, કરતા દગાનું કામ, લેકના ધનને લૂંટી ખાવા, ઠરીયા તે ઠામે ઠામ, પાપે સહુ પંથ પેરા, શાહને બિરૂદ છુપાયેરે. જુવે૫ કમાઇને કેઈને નથી ખાવું, સટ્ટાનું સર્વેને જેર, હરામ તૈયતે હરદમ હઈયે, દેખ્યા સવિ દગાખોર, ફેગટનું ખાતાં ફસાયે, દેવાં કરી દેશ ડુબારે. જુવે. ૬ ગચ્છ ગચ્છમાં મેળ મળે નહિ, સ્વગચ્છમાં નહિ સં૫, ખટપટમાંહે મૂત્યા ખરેખર, જરી ન કેઈને જપ, ગોચરીયે ગ૭ ગુતા, સાધુ થઈ સાર શું લાયેરે. જુવો૦ ૭ રાજ્ય વિષે ન રહી સત્ય રીતિ રઇયત સર્વે રીબાય, ન્યાય નીતિનું નહિં ઠેકાણું ફાવે ત્યું ફેલી ખાય, લેવા બહુ હાથ લંબાયે, લાભ લલિત લેભારે જુ. ૮ ગ ગમ ચા ખરા સાધુ થઈ ૧૨ ચાલુ જમાનાનું વાતાવરણ બીજું. રાગ ઉપરને. સુધારે સર્વેમાં આયે, આવકને આંક ન પાયો રે ખરચામાં તેહ ખપાય, .. એ ટેકo વનિતાને વધુ વેશ વિચિત્ર, સર્વાગ સાફ દેખાય, ઝલ ઝાલરનાં પોલકાં પહેર્યા, ચાલ ચટકતી જાય. લાજે ન એ લેક લજાયે, સુજાતને સાજ તજારે સુધા. ૧ પુરૂષમાં એહ ચેટક પેઠું, ચશ્મા ચીરૂટને ચાલ, સેંટ છ ટકુંને કેટે નેકટીન, પટીયાં પાડેલ વાલ, વિલાયતી વાયરે વાયે, લાજે નહિં જાય લજારે સુધા. ૨ ઘર વિષે ખાવું નથી ગમતું, હરદમ હટલે જાય. ચા ને કેફીના કપ ચડાવે, ભ્રષ્ટ ભેજન ત્યાં ખાય, આભડછેટ ત્યાં નહિ આવે, વર્ણાવણે ન વટલાયેરે સુધારા ૩ બ્રાંડ આદિના બેટલે લીધા, મળી મુવાલીને સાથ, તાળી દિયે પાય પીયે તાનમાં, મળી માંહોમાંહે હાથ, પાન બીડે પાર ન આયે, રંગ રંચ નહિ બદલાયેરે સુધારા ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy