________________
= ૧૦૨ =
વિપ્ર ક્ષત્રિ કે વાણીયા, વળી અઢારે વરણ; કોનું કાંઈ કળાય નહિ, સરખે સહુને વરણું. છે ૨ વનિતા ચાલી વાટમાં, જોડે કે જગનાર; એકે ન ઓળખાય ત્યાં, સરખે છે શણગાર. ૩ સાસુ વહુને સામટું, ઝાઝું જગમાં ઝેર; સંગે સંપી નવ રહે, અહિ ને ઊંદર પેર. ૪ નાનાઓ નકટા થયા, મહાટાનું નહિ માન; વિનય ગુણ તે નહિંવ, છટકી ગ્યા સંતાન. એ પ વિનયથી જે વરતે નહિ, પશુ સંતે પેખાય; પશઓ પણ જાતે ભલા, માયાળુ જ મનાય છે ૬ યસ, ને, એવું આવડ્યું, ભૂલ્ય હા, ના ભાન; મધર ફાધર મૂખ ચડયું, મા, બાપે નહિ માન. . ૭
વહારે થા વિઠલા વહેલ–એ દેશી. જુવે જમાનો બદલાયે, કુડે એહ કળયુગ આયે રે, વિચિત્ર વેશ ભજાયે... .. ... ... એ ટેકo માતપિતા કહ્યું પુત્ર ન માને, સાસુનું સુણે ન વહુ શેઠ નેકરને સામી પ્રીતિ, દંપતિ દુખ શું કહું;
કુટુંબે કુસંપ કરાયે, ઘરેઘર તેહ ગુંથાયે રે. જુવે૧ સગા સંબંધીયે મેળ મળે નહિ, એક બીજાથી ઉચાટ, સાતેક સામટા સંગે મળે તે, અંતે એમાં રાગ આઠ,
મેળ કે મળ ન આયે, ઠરી ઠામ તે નહિં ઠારે. જુ. ૨ લેકમાંહે એવું લફરું પેઠું, કુસંપને કચવાટ, પાડા પાડેલીમાં ન રહી પ્રીતિ, રહ્યું નહિ ૨ચ ઘાટ,
વિચિત્ર એ વાયરે વાયે, જંઘમાં જંઘ મચારે. જુ. ૩ નાત જાતનું નામ ન લેશે, ત્યાં પણ તેહને ત્રાસ, એક બીજાની અદેખાઈ, અલ્પ ન સંપની આશ, દક્ષિણતા માટે દેરા, લેખે નહિ કેઇનું લારે. જુ. ૪ ૧ વેશ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org