SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ લેડ મૂલ ચાવે લઠા પશુઅન પટા અરૂ, ગાડર મૂંડાવે મૂડ બેત કહા વખાણીયે, જટા ધાર વટ કેરે વૃક્ષ ર્યું વખાણે તાકી, ઇત્યાદિક કરણી ન ગણતીમેં આણુયે. ૧ છે ૧૪૭ શ્રાવક કેવા હોય. પંચમી તપ તુમે કોરે પ્રાણી–એ દેશી. શ્રાવક જન તે એને કહીએ, સરધા સમકિત મૂળરે, દેવ ગુરૂ ને ધર્મ વિવેકે, આરાધે અનુકૂળરે–શ્રા ૧ નિશ્ચય નય વ્યવહારને જાણે, સ્યાદવાદ સુખ મૂળરે, દ્રવ્ય ગુણ પરણ્યાય ને ધ્યાને, આશ્રવને પ્રતિકૂલરે-શ્રાવ્ય પરા નય નિક્ષેપ પ્રમાણની રચના, છડે મિથ્યા મૂળરે, નિજ પર રમણરૂપને જાણે, મિત્ર શત્રુ સમ ખૂલ્ય-શ્રાવ્ય મેરા પરનિંદા સુખથી નવિ ભાખે, જાણે કરમની ભૂલ લેશ માત્ર ગુણ પરને દેખી, ગ્રહણ કરે અતૂલરે-શ્રા જા પર ઉપકારી ધર્મજન પક્ષી, એવા પુરૂષ અમૂલરે, યાવિજય તસ સંગ કરતાં, જાય અનાદિ ભૂલ–શ્રા પા ૧૪૮ પ્રસંગે નરશીમહેતાનાં બે પદો લખ્યાં છે. તેઓ પણ કહે છે કે આત્મ ઓળખ વિનાની સાધના નકામી છે. રાગ પ્રભાતિ. જ્યાં લગી આત્માતત્વ ચીને નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી; મનુષ્ય દેહ તારો એમ એળે ગયે, માવઠાની જેમ વૃષ્ટિ વ્હી. જ્યાં લગી ! ૧ છે શું થયું સ્નાન સેવા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે; શું થયું ધરી ઝટા ભસ્મ લેપન થકી, શું થયું વાળ લેચન કીધે. જ્યાં લગી | ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy