________________
દેવ ગુરૂ ધર્મ નહિં દિલે, ઝડ મિથ્યાત્વ મહીં ઝીલે, સાચા સુમાર્ગને પીલે, . . છે માફી છે ૯ જ્ઞાની માની ગુણિ ગાયે, ધ્યાન ધમ દાની ધ્યા; શરે સદ્દગુણે સુહા, તેજ ધન્યવાદ હે તુજને. ૧૦ ભલે ભૂડ કહી દાખે, પંચ ન બાકી તુજ રાખે; દેષ ગુણથી કહી દાખે, માફી ધન્યવાદ મુજને. ૫ ૧૧ કહ્યું તે કાંઈ સુધરવા, એવું ન ફેર આચરવા; પતિકાની ગણું પરવા, સદા સુરત હે તુજને. | ૧૨ કહેલું કાનપર ધાર, સુણ સ્વયં આત્મ સુધારે લલિત શુભ લગનહિ હારે, ધીંગ ધન્યવાદ તે તુજને. ૧૩
૧૪૫ આનંદઘનજીનું પરમાત્મસ્વરૂપ યદ.
રાગ આશાવરી. રામ કહે રહેમાન કહે કેઉ, કાન કહે મહાદેવરી; પારસનાથ કહે કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. રાગ ૧ ભાજન ભેદ કહાવત નાના, એક ગૃતિક રૂપરી; તેસે ખંડ કલ્પના રેપિત, આપ અખંડ સરૂપરી. રા૨ નિજ પદ રમે રામસે કહી, રહીમ કરે રહેમાનરી, કરશે કરમ કાનસે કહીયેં, મહાદેવ નિર્વાણરી. રાવ ૩ પરસે રૂપ પારસો કહીયેં, બ્રહ્મ ચિન્હ સે બારી; ઈહ વિધ સાધે આપ આનંદઘન, ચેતનમય નિકામરી. રા. ૪
૧૪૬ ચિદાનંદજીએ આવી કરણ નકામી કહી છે.
સવૈયે. બગ ધરે ધ્યાન શુક કથે મુખ જ્ઞાન મચ્છ,
કચ્છ અસનાન પયપાન શિશુ જાણીયે; ખર અંગ ધાર છાર ફણી પિનકે આહાર,
દીપક શીખો અંગજાર સલભ પીછાણીયે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org