SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) મહા દુ:ખમયી સૌંસાર મહીં, ભવાભવ મિયા તે ભૂલ સહીં, સત્ય શણું શ્રઘુ અખ છેાડુ નહીં, આડા માંડી આજ હું બેઠે અહીં. ાનના ૪ કરૂ કાલાવાલા કર જોડ કરી, તારક તુમ દૃષ્ટિએ જાઉં તરી, તમે તારક છે તે વાત ખરી, નેહે નાંખા લલિતને ન્હાલ કરી. ાનના ૫ શ્રી શિતળ જિન–સ્તવન. કાંઇ રથ વાળા દ્વારાજ સહામુ નિહાળેા હા રાજ. ! એ દેશી, ગાવુ શિવ ગામી હા રાજ, નાથ નિષ્કામી દ્વારાજ, પૂન્યે જાવું પામી, સાહિબા છે સાચા સુખ કરૂરે શિતળ જિન સ્વામી હૈા રાજ, નિર્માંળ નામી હારાજ, આ 'તર ' જામી, ધ્યાન હમ હું તારૂં ધરૂ રે । ગાવુભા ૧ કુકર્મી કરતા હારાજ, દીલે નહિ ડરતા હૈારાજ, વિષયમાં વર્યાં, પાપે ગતી ચારમહીં પડચારે એથી ન આસરતા હારાજ, મુઝાઇ મરતા હૈા રાજ, સહન સહુ કરતા; ચારાશી લખ ચેાનિ ચઢયા રે. ॥ ગાવુ ના ૨ વળી વિષ્ણુ સરજી હારાજ, પીડા મુજ પરજી હારાજ, દીલે તેહ ડરજી, વાલા વેગે વ્હારે આવોરે. એહછે અરજી હારાજ, જાણી જિન વરજી હારાજ, ધ્યાન માંહે ધરજી,-દયાળુ દયા તે દેખાવોરે. ॥ ગાવુના ૩ આચાઁ એવા હારાજ, હમેશની હેવા હારજ, જાણે તુમ જેવા, સાહેબ એવાનું શ ગ્રહ્યુંરે. દેવાધી દેવા હારાજ,-ચહું ચિત્ત સેવા હારાજ, લેશ ન લેવા દેવા, કરેા ન કાને હાથ જે કહ્યુંરે. ॥ ગાવુંના ૪ દયા દીલ ધારા હારાજ, જન્મ જરા વારા હારાજ, ઉપાધિ ઉગારા, બચાવા બાળક થાકયા ભમીરે. તેથી ઝટ તારા હારાજ, સવેળા સુધારા દ્વારાજ, માના લલિત મારે. આપા, આપને કે નહિ કમીરે ॥ ગાવું પ ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy