________________
(૧૯)
શ્રી ચંદ્રપ્રભ જિન-સ્તવન આજ સફળ દીન ઉગે છે, શ્રી સમેત શિખર ગિરી ભેટીયા. એ દેશી. ચંદ્ર પ્રભુ ચિત્ત ચાહીયે, સુખદાઈ સાહિબ ભાવે ભેટીયા, આજે પ્રગટયા પૂન્ય અંકૂર, ભીડ ભવ ભવ ભાગીહે; વળી જાગી સમકિત વાસના, એને અંતરે આનંદપૂર.ચંપા એ આંકણી.૧ સિદ્ધ સ્વરૂપ સ્વામી છે, સુખધામી સુભંકર સાહિબા, જાણી જગ ભવાબ્ધિયે ઝાઝ,–તારક જિન છું ત્યારે હે; તે તારે તમારા બાળને, કરે કકર વાંછિત કાજ. એ ચં૦ | ૨ ભાવી ભકતેને ભાવે હે, ભવ દવે ભાવે ભલા તારીયા, કાંઈ નહી તે નવાઈ કીધ, અમ અનાથ અપરાધી છે; ઉપાધિ વ્યાધિથી ઉગાર, તે જ જાણે તારક તું સિદ્ધ. ચં૦ ૩ નેહ નજરે નિવાહે નહિ, લાજે નાથ મુજ તારતાં, આપે અધ્યાતમ પદ આપ, ખાસ કદી નહિ ખૂટે; એ અખૂટ ખજાને આપને, આપ આપને એ છે અમાપ છે ચં૦ | ૪ રહેમ નજર અબ રાખીહા, દયા દાખી દીલ ધરે દાસને, પાળે પ્રેમે એ પૂરણ પ્રીત, નમે લલિત શિર નામી હે; મુજ ખામી મુદ્દલ નહી ખેળતા, શિવસુખ આપે એ સુરત. છે ચં. ૫
શ્રી સુવિધિજિન–સ્તવન. સુણ દયા નિધી, તુજપદ પંકજ મુજ મન મધુકર લીને- એ દેશી. નમુ નેહ ધરી, સાચા સુખના સ્વામી સુવિધિ જિનંદને, પુજુ પ્રેમ કરી, અવિનાશી અકલંક એ મહા મુણિંદને. નવા એ ટેકો શિવ રમણી કેરે એ સ્વામી, અલબેલે તે અંતરજામી, ખરે ખાપ નહિ એકે ખામી, પૂર્ણ હરખાઉં દર્શન પામી. ના ૧ આ હું શરણે આશ ધરી, કરજે કરૂણ સહુ કષ્ટ હરી, ફેર ભવાધિયે રહ્યોજ ફરી, બૂડું તારો બાપજી બાંહા ધરી. ન. ૨ એ અરજે આ આજ અહીં, નેહનજર થાય જે નાથ સહી, નડવાને કર્મ મગ દૂર નહીં, દુખ દેહગ દુષ્ટ ન શકે રહી. એન. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org