________________
(૧૮) આ વેળા વાલા વહેલા આવજોરે, કરગરી કહું છું કૃપાળરે, આવા દુખે છું તારા આશરેરે, સ્વામી સેવક સંભાળશે. ૫૦ ૪ તારક છે તેથી હવે તારરે, રહેમ નજરે રાખી લાજ રે; જન્મ જરાટી જૂમે વારિને રે, કરે લેખે લલિતનું કાજરે ૫૦ ૫
જિન છે
તું મને
બૂડતાની ?
શ્રી સુપાર્શ્વજિન–સ્તવન. (ધીરાના પદને રાગ–) મે વિમળ ગિરિ વંદોરે-દેખત દુખહરે–એ રાગ.
વાલા આવી હારે, દુષ્ટ દુ:ખ દૂર કરે,
તુમ વિણ કેણ તારેરે, ખંતી જન હોય ખરે. આવા એ ટેકો સાખી-જિનજી તાર્યા તે જાણીએ, તારે તે પણ જાણે,
તારીશ તે અંતે તું ખરે, શાસ્ત્રો શાખ પ્રમાણે
એથી આ૫ આધારેરે, બૂડતાની બાંહા ધરે. વાવાળા સાખી ભવ અટવીમાં ભૂલ પડે, રખડ રાને રાન,
સાહિબ કાંઈ સુજે નહી, ગંડાપે ગુલતાન;
દાખે દયા દિલે ધારીરે, રીતિ વાળે રસ્તે ખરે. વાવનારા સાખી-જન્મ જરા મર્ણ ઝાઝાં કરી, વેઠયાં દુઃખ વિશેષ,
સંકટ એવાથી છુટવા, લાભ ન રસ્તે લેશ;
મેહાદિક રીપુ મારીરે, દુષ્ટથી મમ દુર કરે. છેવાડા સાખી-પ્રેમદા પ્રત્યે પ્રેમ નહી, મનાય માત સમાન,
લેવું નહિ કાંઇ લેભથી, પરનું એક પાન;
એવી સુબુદ્ધી આપેરે, તેથી કે આ તરે. વાળા સાખી-વાલા વિતક દુઃખ વારવા, જાચું સુપાસ જિનેશ,
નેહે લલિત તુજ નામને, જપતે જાપ હંમેશ; મક્ષ માર્ગ મહિં થાપરે, ત્યારે તને જાણુ ખરે. વાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org