________________
( ૭ ). સાખી એક એક પૈકી એગથી, જીવનું જોખમ થાય;
મીન, મધુ,ગજ, મૃગ, પતંગ, પાપથી દુઃખ પાય. એકે કષ્ટ એઓને, પાંચે હું તે પૂરે છું; કહું દુઃખ આ કેનેરે, અકેલે અધૂરું છું, અંકની કાંક રાખેરે, તેથી લાજ તમે;
દયા દીલથી દાખેરે, અર્જા ઉચારી અમે.. સુહ છે ૨ સાખી--પચંદિ પૂર પ્રેમથી, રખડ્યો ને રાન;
ભયે ચક ભવ જાળમાં, હાથે થે હેરાન. ગતિ ચારમાં ગુંરે, કરીને કબજામાં ચોટ મારીને ચુંગેરે, પાપે લઈ પજામાં. મહા કષ્ટ મુંઝાઈરે, રાગે હું રિબા છું;
દાખું જે દુ:ખદાઈરે, અરજે હું આ છું. સુ છે ૩ સાખી–તારક નામ છે તાહરૂ, કરશે તેથી કાજ;
ઊપાધિમાંથી ઊગરૂ, એમાં આપની લાજ, આપે અન્યને તાયરે, મારાથી મન રહ્યા દયાળુ દીલ ધાર્યારે, કહે આ કેવી દયા. ભેદ ભાવને ભૂલીરે, લલિતનું લક્ષે ધરે; આપ લચ્છી અમલીરે, વધુ નહિ વાર કરે. સુ છે ૪
શ્રી પદ્મપ્રભજિન-સ્તવન
સમકિત દ્વાર ગંભારે પેસતાં–એ દેશી. પદ્ધ જિન પ્રેમે પ્રણમું આપનેરે, આપ અરવડીયા આધારરે, સુખમાં સેદાગાર સાગર તમેરે, પ્રેમે પચાડે ભવ પારરે. ૫૦ ૧ મુઝા મેહાદીક મારથીરે, કુટીને કર્યો કાળો કેર રેતે રીબાવી મુજ રાખીયેરે, વરીયે વાળ્યું કયું વેરરે. ૫૦ ૨. ભમા ભૂંડા ભવ ચકમાંરે, દમ વેચાણે દશ શેરરે. દયાળુ દયા કરી આ દાસને રે, રેડે રાશી લખ ફેરરે. ૫૦ ૩
ભા. ૧-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org