________________
( ૨૧ )
શ્રી શ્રેયાંસજિન-સ્તવને. સકળ સમતા સૂર લતાને તુહી અનુપમ કંદરે છે એ દશા. . તારક બિરૂદ છે તાહરૂ, સુણી આયે હું તુમ શર્ણ રે, કરૂણાબુ કરતાર દેવ તું, તુંહીજ તારણે તણું; હે? તારે તારે તારે તારે, તારે મુજને તારે, ભવ અનંતા ભગવ્યા, વળી કહું છું વિતક વાતરે. હે ટેકાના આપ તણા પ્રભુ આશરે, નહિં કરે નાથ નિરાશરે કિંકર કર જે કહે, ચહે ચિત્ત ચર્ણને દાસરે. હેરા આપે અનંતને તારીયા, મન મારૂં દુભે કેમ સુ નજરેથી સાહિબા, ખરે થાવે સેવક ક્ષેમરે. એ હે ૩ છે સાત રાજ છે. છતાં, પુર ભકિતયે છે પાસરે; છેટાનું જે દુઃખ સહેવું, ભાણ ખડખડ ભાસરે. છે હે ૪ છે વિનું તાતને માત વિષ્ણુ, સિંહપુરી રાય સુહાયરે; શ્રેયાંસ જિનને સેવતાં, નવ નિદ્ધિ સિદ્ધ થાય. જે હેપ ભેદ ભાવ ભગવાને ભાંગી, આવી મળે એકમેકરે લલિત લક્ષ લઈ તારશે, તવ ટકે તારક ટેકરે. હે દો
શ્રી વાસુપૂજ્યજિન-સ્તવન. કપિ ભંડે સંસારમાંરે (અથવા) કામણગારે કુકડે રે. . એ દેશી વાસુપૂજ્ય જિન વિનતીરે, મારી માનજે દેવ, શુદ્ધ સુટેવ ઘો સેવનીરે, જાવા જન્મ જરા તખેવ. છે વાટ ૧ જાણે છે મારી જગધણરે, વાલા સવિ વિતક વાત; ગુણીને શું કહેવું ઘણુંરે, મેંશાળે ન અજ્ઞ માત. એ વાળ છે ૨ રડવી રાગ દ્વેષથીરે, અહોનિશ આ ધ્યાન, સાન કે શુદ્ધ ન સાહિબારે, બને ભૂલથી બેભાન. વા. ૩ જાણું મટે તું જગધણરે, આવ્યો છું તારે આ વાર, બીજાથી મારું શું બનેરે, એક આપને આધાર. એ વા ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org