SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ અટવીમાં એહથી ભયે, સમય કુટા અનંતા કાલરે, સમય હજુ ન હઠ હઠવાદથી, સમ ઘણે બને તેમ ગ્યાલરે. સમાર હઠ એ તારે હવે છોડને, સમ0 હાથે નહિ થા તું હેરાનરે સમ0 દરૂણ દુખે દુર થવા, સમ કહ્યું તે ધર જરી કાનરે. સમાસ નુકશાને રહી નહી મણી, સમ લાભ ન લેવા લેશ સમ0 કરને કમાઈ કાંઈ કામની, સમ બગડયું સુધારી લે બેશરે. સમાજ ભ ભવનું ભેગું કર્યું, સમો ભેગવવું પડયું ભાગ્યરે; સમ, લેજે લાભ રૂડે આ પલે, સમલલિત આ શુભ લાગશે. સમાપ ૧૨૯ આત્મ સંવાદ. આ દિયરીયા મા જોરે-એ દેશી. ચૂકીરે ચેતનજી તમે, વિભાવમાં વળીયારે, ઘણું થઈ ગળીયારે; માટે નહિં મુકે એહ મોહની રે, એમાં તે ચેતનજી આપ, આપનું જ ચૂકે રે, મુમત નહિ મૂકે રે; સુણ શિખ કહું છું તારા હિતની. ૧ કાંતે ચેતનજી તમને, ભક્તિમાં ભલું રે, પૂજા કામે પરૂં રે; છેડે તે સંસારની મેહની રે, ભકિતને બંધુ મુજને, ભાવ નહિં થાવેરે, પૂજન નહિં ફાવે; છુટે નહિ છે તેહ મેહનીરે. ૨ કાંતે ચેતનછ તમને, તીરથે ફેરાવુંરે, જાત્રા કરાવું રે છેડે જાત્રામાંહે બંધુ હારે, જીવ નહિં લાગેરે, ભાવ નહિં જાગેરે. છુટે. ૩ કાંતે ચેતનછ જે, તપથી તપાવા રે, કર્મને ખપાવારેછેડે તપ કરતાં બંધુ મારા, ભુખે ફેર આવે, શરીર સુકાવેરે. છુટે. ૪ કાંતિ ચેતન જેગ, જાપ જપાવુંરે, ધ્યાન તે ધરાવું રે છેડે જાપમાં તે બંધુ જરી, જીવ નહિં જામેરે, ધ્યાન તે નકામેરે. છુટે. ૫ કાંતે ચેતન શાસ્ત્ર, શ્રવણ કરાવું રે, બેધી બરદાવુંરે, છેડો. શાસ્ત્ર શ્રાવણમાં બંધુ, ઊંઘ એહ ટાણેરે, મનડું નહિ માને. છૂટે ૬ ભા. ૪-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy