________________
શુદ્ધ સદ્દવરતન તેહથી સેવાશે,
દેખી દુછ કુવરતને દુરે જાશે. જી. જી. મકા પાપી રંડા પ્રવૃત્તિને પાસ નાવે,
લેખે ચેખું કામ લલિતનું થા. જી. જીપા
૧૨૭ વૃદ્ધપણુએ આત્મપદેશ. પહેલાં પહેલાં મંગળીયાં વરતાવો રે–એ દેશી. ચેતેને ચેતન ઘરમાંહે પેઠા ચાર રે,
જીત્યુ તારૂં જુવાનીનું સાવ જેર રે. ૧ કરી તે કાંઈ ઢીલી બધી તારી કાય રે,
ચાલવાનું જોશ ભરે ન ચલાય રે. જે ૨ | કાળા કેશ સર્વે કરીયા ધોળા રે,
દેખ્યાના દિવ્ય ઝાંખા કર્યા બે ડેાળા રે. . ૩ છે શરીર શક્તિ સર્વે ઓછી થવા આવી રે,
કામ કરવું કરી શકે નહિ ફાવી રે. છે ક છે જઠરા તારી ઝાઝી નરમ જણાય રે,
ખાધું ખરું પાચન પુરૂં નહિ થાય રે. જે પ છે ઇઢિઓ આમ સિસ્થિલતાને જ પામી રે,
બધું બગડ્યું બગડ્યામાં નહી ખામી રે. . ૬ છે તે તારી તૃષ્ણા હજુ નહીં તૂટે રે,
ખાલીપલી માથું ખરે ખરૂં ફૂટે રે. . ૭ ભલે પ્રભુ હવે લલિત શુભ ભાવે રે,
જેથી તારૂં જન્મ મરણ મટિ જાવે છે. છે ૮ છે
શરીર જાના દિવ્ય પરીયા વેળાવાય ૨. .
૧૨૮ કાળી કરણીઆશ્રયી,
કે દીધાને લશ્કર ઉપડયું—એ દેશ. કાળી કૃતી તે નહિ કામની, સમજી લે શાણ;
આપશે દુઃખ તે અમાપ રે, સમજી લે શાણું. તદે ત્રિવિધે તું તેહને, સમ. આતમ ઉદ્ધરવા આપશે. સમા ૧ એ ટેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org